શોધખોળ કરો

IPS: શું તમે જાણો છો આઇપીએસ સાથે જોડાયેલી આ ખાસ વાતો? શું છે પૉસ્ટ ને કેટલી હોય છે સેલેરી, અહીં જુઓ.....

લૉએસ્ટ રેન્ક જેના પર એક IPS અધિકારીની પસંદગી કરવામાં આવે છે, તે પોલીસ ઉપાધીક્ષક (DSP) ની હોય છે.

IPS Ranks & Salary: ભારતીય પોલીસ સેવા એટલે કે આઇપીએસ (IPS) એક પ્રતિષ્ઠિત પૉસ્ટ છે. ભારતીય પોલીસ સેવા (Indian Police Service)માં ભરતી સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા લેવામાં આવે છે. દર વર્ષ લાખો ઉમેદવાર (Applicant) યુપીએસસી સિવિસ સેવા પરીક્ષા આપે છે, પરંતુ બહુ ઓછા જ અભ્યર્થી આઇપીએસ (IPS) બની શકે છે. IPS અધિકારી હોવુ ગર્વની વાત છે અને દેશના લોકોની સેવા કરવાનો અવસર છે. આ ઉપરાંત ભારતમાં IPS અધિકારીઓનો પગાર પણ સારો એવો હોય છે, જે યુવાઓને આકર્ષિત કરે છે. એક આઇપીએસ અધિકારીનુ મૂળ વેતન પ્રતિ માસ 56,100 રૂપિયા (ટીએ, ડીએ અને એચઆરએ વધારા સાથે)થી શરૂ થાય છે અને એક ડીજીપી પદ માટે 2,25,000 રૂપિયા સુધી પહોંચે છે. 

લૉએસ્ટ રેન્ક જેના પર એક IPS અધિકારીની પસંદગી કરવામાં આવે છે, તે પોલીસ ઉપાધીક્ષક (DSP) ની હોય છે. જેને બાદમાં એડિશનલ પોલીસ અધીક્ષક (ASP)માં પદોન્નત કરવામાં આવે છે. આ બન્ને સેવાઓના વેતનમાનમાં બહુજ ઓછુ અંતર હોય છે. ડીએસપી પે લેવલ 10 અને એએસપી 'પે લેવલ 11' છે. જ્યારે એક IPSને દિલ્હીમાં નિયુક્ત કરવામાં આવે છે. તો તેને સહાયક પોલીસ આયુક્ત કે અતિરિક્ત પોલીસ ઉપાયુક્તનુ પદ પ્રાપ્ત થઇ શકે છે. એક આઇપીએસ અધિકારી (IPS Officer)ને રાજ્યમાં સર્વોચ્ચ પદ પોલીસ મહાનિદેશક (DGP)નું હોય છે. ડીજીપી રાજ્ય પોલીસ દળોના પ્રમખ હોય છે. 

પૉસ્ટ અને સેલેરી - 

પૉસ્ટ સેલેરી-પગારધોરણ
ડેપ્યૂટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) 56,100 રૂપિયા
એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) 67,700 રૂપિયા
સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP) 78,800 રૂપિયા
ડેપ્યૂટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIGP) 1,31,100 રૂપિયા
​ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) 1,44,200 રૂપિયા
એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) 2,05,400 રૂપિયા
​ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) 2,25,000 રૂપિયા

આ પણ વાંચો- 

Ukraine-Russia Tension: યૂક્રેન-રશિયાની વચ્ચે વધ્યો તણાવ, અમેરિકાએ કહ્યું- જલદી થશે હુમલો, ભારત પર પડશે આવી અસરો

Price Hike: લોકો પર મોંઘવારીનો વધુ એક માર, હવે નહાવુ-કપડાં ધોવાનુ થયુ મોંઘુ, જાણો કોના ભાવમાં કેટલો થયો વધારો..........

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, સોમવારથી રાજ્યની તમામ શાળા-કોલેજોમાં શરૂ થશે સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ

DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 920 કેસ નોંધાયા, 492 લોકોના મોત

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Jasprit Bumrah Record: 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Jasprit Bumrah Record: 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ
2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ
Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી
Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Embed widget