શોધખોળ કરો
મતદાન ન કરવા વિશે પૂછતા ભડક્યો આ એક્ટર, જવાબ જાણીને ચોંકી જશો
વીડિયોમાં જોવા મળે છે કે, એક પત્રકાર અક્ષય કુમારને મત ન આપવાના મામલે સવાલ કરે છે. પરંતુ અક્ષય કુમારનું રિએક્શન હવે ચર્ચામાં આવ્યું છે.
![મતદાન ન કરવા વિશે પૂછતા ભડક્યો આ એક્ટર, જવાબ જાણીને ચોંકી જશો akshay kumar reaction about his absence from voting video viral મતદાન ન કરવા વિશે પૂછતા ભડક્યો આ એક્ટર, જવાબ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/02073415/akshay-kumar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ અક્ષય કુમાર 29 એપ્રિલના રોજ મુંબઈમાં જોયાયેલ ચોથા તબક્કાના મતદાન દરમિયાન કોઈપણ પોલિંગ બૂથ પર જોવા મળ્યા ન હતા. મોટેભાગે દેશભક્તિની ફિલ્મો બનાવનાર અક્ષય કુમાર દ્વારા મત ન આપવો તે ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલે અક્ષય કુમારને જ્યારે પત્રકારે મત ન આપવાને લઈને સવાલ પૂછ્યો તો અક્ષય કુમાર ભડક્યા હતા. અક્ષય કુમારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળે છે કે, એક પત્રકાર અક્ષય કુમારને મત ન આપવાના મામલે સવાલ કરે છે. પરંતુ અક્ષય કુમારનું રિએક્શન હવે ચર્ચામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 29મી એપ્રિલે અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્ના તો પોલિંગ બુથ પર નજરે આવી હતી. પરંતુ અક્ષય કુમાર દેખાયો નહોતો. ત્યાર બાદ અક્ષયના કેનેડાના નાગરિક હોવાના સમાચાર ગરમાયા હતા. અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ ખાન અને આમિર ખાન સુધી પોલિંગ બૂથ પર જોવા મળ્યા હતા. પરંતુ જ્યારે અક્ષય કુમારનો ‘બ્લેંક’ની સ્ક્રીનિંગ દરમિયાન પત્રકારો સાથે સામનો થયો અને મતદાન વિશે સવાલ પૂછવામાં આવ્યો તો અક્ષય કુમારે હસતા-હસતા સવાલને ટાળી દીધો અને જવાબમાં કહ્યું કે,‘ચલીએ, ચલીએ’. ત્યાર બાદ અક્ષય ત્યાંથી ચાલ્યો ગયો.#AkshayKumar @akshaykumar ANGRY on Reporter for Asking Why he didn't VOTE in INDIA pic.twitter.com/JKDT4nv9H5
— Sardar Singh (@iSalmansCombat) April 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)