શોધખોળ કરો
ટીવી સિરિયલોની આ હોટ એક્ટ્રેસને અક્ષય કુમારે શું આપી ચેતવણી ?
1/4

ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં અક્ષય કુમાર અને મૌની રૉય ઉપરાંત કૃણાલ કપૂર, વિનીત કુમાર સિંહ, અમિત સાધ અને સની કૌશલ જેવા સ્ટાર્સ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મે પ્રથમ દિવસે શાનદાર 25 કરોડની કમાણી કરી વર્ષ 2018માં પ્રથમ સૌથ વધુ ઓપનિંગ કમાણી કરનારી ત્રીજી ફિલ્મ બની ગઈ છે.
2/4

વધુમાં મૌની રોયે જણાવ્યું હતું કે, અક્ષય કુમારે તેને બોલિવૂડ પાર્ટીઓમાં ન જવા કહ્યું છે. તેમણે પ્રોડ્યૂસરની એક્ટ્રેસ એટલે કે શિસ્તબદ્ધ બનવા કહ્યું છે. મારા કામ પ્રત્યેના સિદ્ધાંત યોગ્ય હોવા જોઈએ અને મને પોતાની લાઈન્સ તથા ડાયલૉગ્સ યાદ હોવા જોઈએ.
Published at : 19 Aug 2018 10:48 AM (IST)
View More





















