કડકડતી ઠંડીમાં 'આશ્રમ'ની બબિતાએ પહેરી બિકીની, હૉટનેસથી ચડાવ્યો ઇન્ટરનેટનો પારો
દરેક લોકો એક્ટ્રેસના આ હૉટ અવતાર પર ફિદા થઇ ગયા છે, તસવીરમાં ત્રિધા ફૂલ કૉન્ફિડેન્સની સાથે પુરા એટીટ્યૂડમાં દેખાઇ રહી છે.
મુંબઇઃ વેબ સીરીઝ 'આશ્રમ' એકથી એક ચઢીયાતા બૉલ્ડ સીન આપીને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી (Tridha Choudhury) ઓફ કેમેરા પણ એકદમ બૉલ્ડ છે. 'આશ્રમ'માં ત્રિધા ચૌધરીએ બબિતાનો રૉલ કર્યો છે. વળી હવે બબિતાએ સોશ્યલ મીડિયા પર એવી તસવીર શેર કરી દીધી છે, જેને જોઇને તમે પણ ચોંકી જશો, તસવીરમાં એક્ટ્રેસ હદથી વધારે બૉલ્ડ દેખાઇ રહી છે.
ત્રિધા ચૌધરી (Tridha Choudhury) એ એવી તસવીર શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. તસવીરમાં એક્ટ્રેસ ત્રિધા ચૌધરી દરિયાકાંઠે પીળા રંગની બિકીની પહેરીને બેસેલી છે. પોતાના લૂકને પુરો કરવા માટે એક્ટ્રેસે ઓપન હેર રાખ્યા છે. આની સાથે જ બ્લેક કલરના ગૉગલ્સ લગાવેલા છે.
View this post on Instagram
ત્રિધા ચૌધરી (Tridha Choudhury)ની આ હૉટ તસવીરો ધમાલ મચાવી રહી છે. દરેક લોકો એક્ટ્રેસના આ હૉટ અવતાર પર ફિદા થઇ ગયા છે, તસવીરમાં ત્રિધા ફૂલ કૉન્ફિડેન્સની સાથે પુરા એટીટ્યૂડમાં દેખાઇ રહી છે.
View this post on Instagram
આ પહેલા પણ ત્રિધાની એક તસવીર દરિયાકિનારેથી વાયરલ થઇ હતી. તસવીરમાં એક્ટ્રેસ મોનોકનીની સાથે પૉઝ આપતી દેખાઇ હતી. તસવીરમાં ત્રિધા ઓરેન્જ કલરની મોનોકિની પહેરેલી હતી. તેને ફ્લૉરલ પ્રિન્ટેડ શર્ટ પહેરેલો હતો જેના બટન ખુલ્લા હતા.
View this post on Instagram
આ પણ વાંચો........
સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા
અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે
અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?
Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............
Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ