ફિલ્મ પ્રસ્થાનમ તેલુગુ ફિલ્મની રિમેક છે. સંજય દત્ત પ્રોડશનની આ ફિલ્મને દેવા કટ્ટા ડાયરેક્ટ કરી રહ્યા છે. મૂવી પ્રસ્થાનમના મોશન પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે. આ ફિલ્મમાં સંજય દત્તના દમદાર ડાયલોગ સાંભળવા મળે છે.
2/6
ફિલ્મ પ્રસ્થાનમનું શૂટિંગ કરવા લખનઉના રૂમી દરવાજા વિસ્તારમાં ગયા હતા. જ્યાં તેઓ ટ્રાફિક જામમાં ફસાયા હતા. આ દરમિયાન તેમણે ખુદ ગાડીમાંથી ઉતરીને રસ્તો ક્લિયર કરાવ્યો હતો. આ વીડિયોનું રેકોર્ડિંગ તેની ગાડીમાં બેસેલા કોઈ વ્યક્તિએ કરી હતી. રસ્તો ક્લિયર કરાવ્યા બાદ જેકી ગાડીમાં પરત બેસીને હોટલ જતો રહ્યો હતો.
3/6
જેકી શ્રોફે ટ્રાફિકમાં ફસાયા બાદ ખુદ ગાડીમાંથી ઉતરીને રસ્તો ક્લિયર કરાવ્યો હતો.
4/6
ફિલ્મના મોશન પોસ્ટરમાં સંજય દત્ત કુર્તા-ધોતીમાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં ખેતરો નજરે પડી રહ્યા છે. ફિલ્મમાં સંજય દત્ત ડાયલોગ બોલે છે કે હક આપશો તો રામાયણ શરૂ થશે.
5/6
ટ્રાફિકમાં ફસાયા બાદ જેકી શ્રોફે ગાડીમાંથી ઉતરીને ખુદ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ફિલ્મ આ અંગેનો તેણે ટ્વિટર પર વિડિયો પર શેર કર્યો છે. જેમાં તે ખુદ ગાડીમાંથી ઉતરીને લખનઉમાં ટ્રાફિક ક્લિયર કરાવતો જોવા મળી રહ્યો છે.
6/6
લખનઉઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ હવે ફિલ્મ શૂટિંગનું હબ બની ગયું છે. હાલ અહીંયા તેલુગુ ફિલ્મની રિમેક ‘પ્રસ્થાનમ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ કારણે અનેક જગ્યાએ લોકોની ભીડના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. પોલીસ તેની કામગીરીમાં નિષ્ફળ જવાના કારણે રવિવારે ફિલ્મ સ્ટાર જેકી શ્રોફે પણ સડક પર ઉતરવું પડ્યું હતું.