શોધખોળ કરો

'અમર અકબર એન્થૉની'ના 43 વર્ષ, આજે રિલીઝ થતી તો બાહુબલી 2થી પણ વધુ કરતી કમાણી

બીગ બીએ જણાવ્યુ કે તે સમયે આ 'અમર અકબર એન્થૉની' ફિલ્મએ એટલો બિઝનેસ કર્યો હતો કે વર્તમાનમાં હાલના કલેક્શન પ્રમાણે તે બાહુબલી 2ના કલેક્શનથી પણ વધારે છે. તેમને ફિલ્મના સેટ પરથી શ્વેતા અને અભિષેકની સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો હતો

મુંબઇઃ મહાનાયક અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ 'અમર અકબર એન્થૉની'ને રિલીઝ થયે આજે 43 વર્ષ પુરા થઇ ગયા છે, 27 મે 1977માં રિલીઝ થયેલી આ ફિલ્મએ ધૂમ મચાવી દીધી હતી. બચ્ચને ફિલ્મની યાદો સાથે જોડાયેલો એક કિસ્સો ફરી એકવાર શેર કર્યો જે બ વાયરલ થઇ રહ્યો છે. બીગ બીએ જણાવ્યુ કે તે સમયે આ 'અમર અકબર એન્થૉની' ફિલ્મએ એટલો બિઝનેસ કર્યો હતો કે વર્તમાનમાં હાલના કલેક્શન પ્રમાણે તે બાહુબલી 2ના કલેક્શનથી પણ વધારે છે. તેમને ફિલ્મના સેટ પરથી શ્વેતા અને અભિષેકની સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો હતો. અમર અકબર એન્થૉની'ના 43 વર્ષ, આજે રિલીઝ થતી તો બાહુબલી 2થી પણ વધુ કરતી કમાણી પોતાની પૉસ્ટમાં અમિતાભે લખ્યું- 'અમર અકબર એન્થૉની'ના સેટ પર શ્વેતા અને અભિષેક મને મળવા આવ્યા હતા.... તે સમયે હૉટલ હૉલીડે ઇનના બૉલરૂમમાં હું માય નેમ ઇઝ એન્થૉની ગોંસાલ્વિસ ગીતનુ શૂટિંગ કરી રહ્યો હતો...... આ તસવીર સમુદ્ર કિનારાના સામેની છે.... આજે AAAના 43 વર્ષ થઇ ગયા છે.
બીગ બીએ આગળ લખ્યુ્ં- જ્યારે મનજી (મનમોહન દેસાઇ) મને આ ફિલ્મનો આઇડિયા સંભળાવવા આવ્યા.... અને તેમને આનુ ટાઇટલ બતાવ્યુ.... મને લાગ્યુ કે તે હોશમાં નથી..... 70 ના દાયકામાં એક સમય પર જ્યારે ફિલ્મોના ટાઇટલ બહેન, ભાભી અને બેટીની આસપાસ ફરતા હતા, તે સમયે તેનાથી બિલકુલ જ અલગ હતુ..... પરંતુ....
તેમને આગળ બતાવ્યુ કે રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મએ તે સમયે 7.25 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો.... જો આજના કલેક્શન સાથે તુલના કરીએ તો આ બાહુબલી 2ના કલેક્શનને પણ પાર કરી જશે. કહેનારા કહે છે કે કોણ ગણતરી કરે છે. પણ તથ્ય તો એ છે કે વાસ્તવમાં આને મોટાપ્રમાણમાં વેપાર કર્યો હતો.... એકલા મુંબઇમાં 25 સિનેમાઘરોમાં 25 સપ્તાહ પુરા કર્યા હતા... તેઓ કહે છે.... એવુ નથી હોતુ... ગયા તે દિવસો....

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના-કુર્તા ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના-કુર્તા ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના-કુર્તા ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

Embed widget