શોધખોળ કરો

Aashram Season 4: બોબી દેઓલની વેબ સીરીઝ આશ્રમ સીઝન 4નું ટીઝર રિલીઝ

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલ(Bobby Deol)ની પ્રખ્યાત વેબ સિરીઝ આશ્રમ સીઝન 4(Aashram Season 4) નું ટીઝર રીલિઝ થઈ ગયું છે.

Aashram Season 4 Teaser Released: હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલ(Bobby Deol)ની પ્રખ્યાત વેબ સિરીઝ આશ્રમ સીઝન 4(Aashram Season 4) નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આશ્રમ 3 ના રિલીઝના પ્રસંગે, નિર્માતાઓએ આગામી સિઝન 4 ની પણ જાહેરાત કરી છે. આશ્રમ વેબ સિરિઝ ચાહકોને ખૂબ જ પસંદ આવી છે, જેના કારણે ડિરેક્ટર પ્રકાશ ઝા છેલ્લા 3 વર્ષમાં સિરીઝની ત્રણ સિઝન રિલીઝ કરી ચૂક્યા છે અને ચોથી સિઝનની જાહેરાત બાદ ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આશ્રમ સીઝન 4 માં આ વખતે શું ખાસ થવાનું છે.

દમદાર હૈ આશ્રમ 4નું ટીઝર

બોલિવૂડ એક્ટર બોબી દેઓલના કરિયરને જોરદાર બૂસ્ટ આપનારી આશ્રમ વેબ સિરીઝ પોતાનામાં ખૂબ જ ખાસ છે. બોબીએ છેલ્લી ત્રણ સીઝનમાં બાબા નિરાલાના રોલમાં ખૂબ ધૂમ મચાવી છે. આવી સ્થિતિમાં, આશ્રમ સીઝન 4 નું ટીઝર રિલીઝ થતાં જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યું છે. તાજેતરમાં, એમએક્સ પ્લેયર દ્વારા આશ્રમની સીઝન 4 નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. 1 મિનિટના આ ટીઝરમાં તમે જોઈ શકો છો કે બોબી દેઓલ પોતાને ભગવાન કહેતા જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં દરેક સિઝનની જેમ પોલીસ પણ તેમની પાછળ હોય છે. પરંતુ આશ્રમ 4માં બાબા નિરાલા પોલીસના હાથે પકડાય છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

આવતા વર્ષે રિલીઝ થશે

આશ્રમ સિઝન 4 આવતા વર્ષે 2023માં રિલીઝ થશે. જોકે, વેબ સિરીઝના નિર્માતાઓએ ટીઝર સાથે રિલીઝ ડેટની જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં સીઝન 3ની સાથે ચાહકો આશ્રમની નવી સીઝનને લઈને ખૂબ જ ઉત્સુક છે. નોંધનીય છે કે શુક્રવારે એટલે કે 3 જૂને આશ્રમની સીઝન 3 એમએક્સ પ્લેયર ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. દરમિયાન, આશ્રમ સીઝન 4 ની જાહેરાતે ચાહકો માટે સારા સમાચાર આપ્યા છે. તમને જણાવી દઈએ કે આશ્રમ 4 વેબ સિરીઝમાં બોબી દેઓલ, ચંદન રોય, અદિતિ પોહનકર, તુષાર પાંડે, દર્શન કુમાર, ત્રિધા ચૌધરી અને અનુપ્રિયા ગોએન્કા જેવા ઘણા સુપરસ્ટાર મહત્વની ભૂમિકામાં છે.

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget