શોધખોળ કરો

Ranveer vs Wild: દીપિકા માટે ફૂલ લેવા નિકળેલા રણવીર સાથે થયું એવું કે, તે ભાવુક થઈ રડવા લાગ્યો

હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર રણવીર સિંહનો (Ranveer Singh) લેટેસ્ટ શો રણવીર વર્સીસ વાઈલ્ડ Ranveer vs Wild) હાલ ઘણો ચર્ચામાં છે.

Ranveer Singh vs Wild with Bear Grylls: હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર રણવીર સિંહનો (Ranveer Singh) લેટેસ્ટ શો રણવીર વર્સીસ વાઈલ્ડ Ranveer vs Wild) હાલ ઘણો ચર્ચામાં છે. રણવીર વર્સેસ વાઈલ્ડની શરુઆત ગયા શુક્રવારે નેટફ્લિક્સ પર થઈ ચુકી છે. આ શોના દરેક એપિસોડમાં દર્શકોને ઘણો રોમાંચ જોવા મળી રહ્યો છે. પરંતુ આ એડવેન્ચર રિયાલીટી શોના લેટેસ્ટ એપિસોડમાં કંઈક એવું થયું છે કે જેના કારણે રણવીર સિંહ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હતો. રડતા રણવીરને શોના હોસ્ટ બિયર ગ્રિલ્સ (Bear Grylls) રણવીરને સમજાવતો દેખાય છે.

કેમ રડવા લાગ્યો રણવીર સિંહઃ
ઉલ્લેખનિય છે કે, રણવીર વર્સેસ વાઈલ્ડની શરુઆતમાં બોલીવુડ એક્ટર રણવીર સિંહે જણાવ્યું કે, તે આ શોમાં તેની પત્ની દીપિકા પાદુકોણ માટે આવ્યો છે. આ શો દ્વારા રણવીર સિંહ દીપિકા માટે ખુબ જ અનમોલ ફૂલ સર્બિકા રામોંડા લઈ જવા ઈચ્છે છે. પરંતુ શોના એપિસોડમાં રણવીર સિંહને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. જંગલી પ્રાણીઓ, ઉંચા પહાડો અને નદિઓને પાર કરતાં અને ખતરાનો સામનો કરીને રણવીર સિંહ ખુબ જ થાકી જાય છે. જેના કારણે કે એક જગ્યાએ રણવીરની હિમ્મત જવાબ આપી દે છે અને તે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગે ચે. રણવીરની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા જે તમે આ ફોટોમાં જોઈ શકો છો. 

Ranveer vs Wild: દીપિકા માટે ફૂલ લેવા નિકળેલા રણવીર સાથે થયું એવું કે, તે ભાવુક થઈ રડવા લાગ્યો

બ્રિયર ગ્રિલ્સે હિંમત વધારીઃ
રણવીર વર્સેસ વાઈલ્ડ દરમિયાન રણવીર સિંહને આ રીતે રડતાં જોઈઈને શોના હોસ્ટ બિયરલ ગ્રિલ્સે તેની હિંમત આપીને સહારો આપ્યો હતો. ગ્રિલ્સે રણવીરને જણાવ્યું કે, આ એડવેન્ચર શો દરમિયાન ખતરો તો રહેશે. પરંતુ તમારે હિમ્મત ના હારવી જોઈએ. બિયર ગ્રિલ્સની વાતો સાંભળીને રણવીરનો જુસ્સો વધ્યો હતો અને તે પોતાની મંજીલ તરફ આગળ વધ્યો હતો.

આ પણ વાંચોઃ

Poster War:ગુજરાત ભાજપના આ બે નેતાઓ વચ્ચે જામી વર્ચસ્વની લડાઈ, જાણો સંપૂર્ણ વિગત

ટોપ સ્ટોરી

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget