શોધખોળ કરો

આ વર્ષે આવી રહી છે મિર્ઝાપુર 3થી લઇને પાતાલ લોક 2 સહિતની આ પાંચ ધાંસૂ Web Series, જુઓ લિસ્ટ.......

આમાં દિલ્હી ક્રાઇમ 2થી લઇને મિર્ઝાપુર 3 વેબ સીરીઝનુ નામ સામેલ છે, જાણો આ વર્ષે ધૂમ મચાવવા આવનારી આ ખાસ વેબ સીરીઝો વિશે.......... 

Upcoming Web Series Hindi: ઓટીટી પર કેટલીક વેબસીરીઝે દર્શકો પર એવી છાપ છોડી છે કે આ સીરીઝના ચાહનારાઓ તેની બીજી સિઝનનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે. આમાં કેટલીક તો એવી છે કે તેના માટે અગાઉથી પ્રૉડ્યૂસરોએ તારીખો પણ આપી દીધી છે. આમાં દિલ્હી ક્રાઇમ 2થી લઇને મિર્ઝાપુર 3 વેબ સીરીઝનુ નામ સામેલ છે, જાણો આ વર્ષે ધૂમ મચાવવા આવનારી આ ખાસ વેબ સીરીઝો વિશે.......... 

Mirzapur 3: - 
મિર્ઝાપુર વેબ સીરીઝની બે સિઝન રિલીઝ થઇ ચૂકી છે, અને બન્ને જબરદસ્ત હિટ રહી છે. હવે આની ત્રીજી સિઝનનો ઇન્તજાર છે, મિર્ઝાપુર 3નુ શૂટિંગ ચાલુ છે, આ વખતે જુની સિઝનની જેમ જુના કેરેક્ટર તો દેખાશે જ પરંતુ આની કહાની પણ શાનદાર રહેશે. 

Made In Heaven 2: - 
મેડ ઇન હેવન વેબ સીરીઝ સૌથી મોંઘી સીરીઝ માનવામાં આવે છે, જેનુ બજેટ કરોડોમાં હતુ, પહેલી સિઝન જબરદસ્ત હિટ રહી તો બીજી સિઝનનુ પણ એલાન કરી દેવામા આવ્યુ છે, હવે લોકો આ નવી સિઝનને જોવા ઉત્સુક છે.  

Delhi Crime Season 2: - 
દિલ્હી ક્રાઇમ વેબ સીરીઝની પહેલી સિઝન નિર્ભયા હત્યાકાંડ પર આધારિત હતી, જેને લોકોએ ખુબ પસંદ કરી છે, હવે બીજી સિઝનનુ એલાન થઇ ચૂક્યુ છે. આ વર્ષે બીજી સિઝન આવશે. 

Yeh Kaali Kaali Ankhein: - 
ગયા વર્ષે રિલીઝ થયેલી આ વેબ સીરીઝે ખુબ હલ્લાબોલ કરી દીધો, આંચલ સિંહ, તાહિર રાજ ભસીન અને શ્વેતા ત્રિપાઠી જેવા કલાકારોથી ભરેલી આ સીરીઝે લોકોને ડરાવ્યા, સીરીઝ ખુબ રોમાંચક રહી, હવે બીજી સિઝન જોવા માટે ફેન્સ ઉત્સુક છે. 

Paatal Lok Season 2: - 
જો હિન્દીની બેસ્ટ ક્રાઇમ ડ્રામા વેબસીરીઝની વાત કરીએ તો તેમાં પાતાલ લોકનુ નામ સૌથી ઉપર રહે છે. જયદીપ અહલાવતની આ વેબ સીરીઝે દર્શકોને અંત સુધી ઝકડી રાખ્યા છે. હવે દર્શકો આની બીજી સિઝનનો ઇન્તજાર કરી રહ્યાં છે. 

આ પણ વાંચો......... 

Health tips: મખાના ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, સ્વાસ્થ્યને થશે અનેક લાભ

India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના

US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ

Horoscope Today 26 June 2022: મિથુન, સિંહ, મકર, અને કુંભ, રાશિ ધરાવતાં લોકો ન કરે આ કામ, જાણો આપની રાશિનું રાશિફળ

Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી

Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Embed widget