શોધખોળ કરો

સુશાંત પાસે હતુ પોતાનુ ફ્લાઇટ સિમ્યૂલેટર, એક ફિલ્મના લેતો હતો 5-7 કરોડ, જાણો સંપતિ વિશે.....

એક્ટરે ખુબ મોંઘી અને સ્ટાઇલિશ BMW K 1300 R પણ ખરીદી હતી, તે લક્ઝરી કાર માસેરાતી ક્વાટ્રાપોર્ટ ચલાવતા હતા, અને હંમેશા લેન્ડ રૉવર એસયુવીમાં ફરતા હતા, આ રીતે લગભગ 59 કરોડ રૂપિયાની તેની નેટવર્થ હતી

મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે બૉલીવુડમાં માત્ર 12 ફિલ્મો અને થોડીક ટીવી સીરિયલો-શૉના માધ્યમથી બહુ મોટી મોટી સંપતિ બનાવી લીધી હતી. તે પોતાના 50 સપનાઓને જીવવાનુ પણ શરૂ કરી ચૂક્યો હતો. એક્ટર શિવભક્ત હતો, તે અવારનવાર સોશ્યલ મીડિયા પર આધ્યાત્મિક મુદ્દાઓ પર વાતો પણ કરતો હતો. તેને ભગવાન શિવ અને બ્રહ્માંડ પ્રિય વિષય હતા. પરંતુ દરેકને સવાલ થશે કે સુશાંત સિંહ પાસે કેટલી સંપતિ હતી? અભિનેતા સુશાંત સિંહ રાજપૂત એક અલગ પ્રકારનો માણસ હતો, આ એક્ટર પાસે એક પોતાનુ ફ્લાઇટ સિમ્યૂલેટર હતુ, જે પાયલટ્સને ટ્રેનિંગ આપવા માટે મોટી મોટી સંસ્થાઓ ખરીદે છે, તે બૉઇંગ 737 પર આધારિત હતુ, ઉપરાંત તેને એક મોંઘુ ટેલિસ્કૉપ Meade14 LX600 પણ ખરીદ્યુ હતુ. એક્ટરે ખુબ મોંઘી અને સ્ટાઇલિશ BMW K 1300 R પણ ખરીદી હતી, તે લક્ઝરી કાર માસેરાતી ક્વાટ્રાપોર્ટ ચલાવતા હતા, અને હંમેશા લેન્ડ રૉવર એસયુવીમાં ફરતા હતા, આ રીતે લગભગ 59 કરોડ રૂપિયાની તેની નેટવર્થ હતી. સુશાંત પાસે હતુ પોતાનુ ફ્લાઇટ સિમ્યૂલેટર, એક ફિલ્મના લેતો હતો 5-7 કરોડ, જાણો સંપતિ વિશે..... અભિનેતા ફિલ્મ માટે તે 5 થી 7 કરોડ રૂપિયા લેતો હતો, તે એકમાત્ર ભારતીય હતો જેને ચંદ્ર પર જમીન ખરીદી હતી, તેના પહેલા એક ફેનને શાહરૂખ ખાનને પણ ચંદ્ર પર જમીન ગિફ્ટ કરી હતી, એટલે કે સુપરસ્ટાર શાહરૂખે આની ખરીદી ન હતી. ઉપરાંત એક્ટરે મે 2018માં તેને સીરિયલ એન્ટરપ્રીન્યૉર વરુણ માથુરની સાથે Innsaei Ventures પ્રાઇવેટ લિમીટેડ કંપની ખોલી હતી. Innsaei શબ્દનો અર્થ આઇસલેન્ડમાંથી લીધો છે, જેનો અર્થ થાય છે intuition. આ બિઝનેસ મૉડલ એક ખાસ હતુ, જે બૌદ્ધિક સંપતિ અને ટેકનોલૉજીના કન્વર્ઝેન્સ પર આધારિત હતુ. આ વેન્ચરની મદદથી તે સામાજિક અને આર્થિક ફેરફારો પર કામ કરી રહ્યાં હતા. સુશાંત પાસે હતુ પોતાનુ ફ્લાઇટ સિમ્યૂલેટર, એક ફિલ્મના લેતો હતો 5-7 કરોડ, જાણો સંપતિ વિશે..... પોતાના વેન્ચરને લઇને સુશાંત સિંહે કહ્યું હતું કે બદલાતી ટેકનોલૉજીથી સોશ્યલ કલ્ચરલ અને ઇકોનૉમિક સ્ટ્રક્ચર પર ખુબ ખરાબ અસર પડી રહી છે. આનુ એજ્યૂકેશન, એમ્પ્લૉયમેન્ટ, એન્ટરેટન્ટમેન્ટ અને હેલ્થ પર ખુબ ખરાબ અસર થશે. અભિનેતાની કંપની Innsaei મુખ્ચ રીતે ચાર વર્ટિકલ -કન્ટેન્ટ એન્ડ કૉમ્યુનિકેશન, હેલ્થ એન્ડ હૉલિસ્ટિક વેલનેસ, એજ્યૂકેશન એન્ડ લર્નિંગ અને બિઝનેસ ઇન્ક્યૂબેશનમાં કામ કરે છે. આ કંપનીમાં સુશાંત સિંહ એડિશનલ ડાયરેક્ટર હતા.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
Embed widget