શોધખોળ કરો

TV સેલિબ્રિટીનો મૃતદેહ તેના ઘરમાંથી જ મળી આવ્યો, મિત્રને કેવી રીતે પડી ખબર? જાણો વિગત

થિરૂવનંતપુરમના કુરવન્કોનમ વિસ્તારમાં જગી જ્હોનનું ઘર આવેલું છે. જગીના એક મિત્રને સૌ પહેલા આ અંગેની જાણ થઈ હતી.

મુંબઈ: જાણીતી ટીવી સેલેબ્રિટી અને મોડેલ જગી જ્હોન કેરળના પાટનગર થિરૂવનંતપુરમમાં આવેલા પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, સોમવારે સાંજે તેનો મૃતદેહ તેના ઘરમાંથી જ મળી આવ્યો હતો. જગી જ્હોન અહીં તેની માતા સાથે રહેતી હતી. મૃતદેહ તેના ઘરના રસોડામાંથી મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થિરૂવનંતપુરમના કુરવન્કોનમ વિસ્તારમાં જગી જ્હોનનું ઘર આવેલું છે. જગીના એક મિત્રને સૌ પહેલા આ અંગેની જાણ થઈ હતી. ત્યાર બાદ તેણે ફોન કરીને પોલીસને બોલાવી હતી. પોલીસે કહ્યું હતું કે, જગીના શરીર પર ઈજાના કોઈ પણ પ્રકારના નિશાન જોવા મળ્યાં નહતાં. જેના માટે મોતનું કારણ હજુ અકબંધ છે. પોલીસે આ કેસમાં તપાસ કરી રહી છે. આ મામલે પંચનામું તેમજ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ જ જગીના મોતનું સાચું કારણ જાણવા મળશે.
View this post on Instagram
 
#rosecollections #indianlady #indiansaree #yellowlove #yellowlover💛 #yellowsaree

A post shared by Jagee John (@jageejohn) on

જગી જ્હોન ટીવી પર પોતાનો કૂકરી શો જગીસ કૂકબૂક ચલાવતી હતી. આ ઉપરાંત તેણી બ્યૂટી અને પર્સનાલિટી શોઝમાં જજ તરીકે કામ કરતી હતી. એટલું જ નહીં જગી સારી ગાયિકા અને પ્રેરણાત્મક વક્તા પણ હતી.
View this post on Instagram
 
A post shared by Jagee John (@jageejohn) on

આ ઉપરાંત જગી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ હતી. જગીએ રવિવારે અંતિમ પોસ્ટ લખી હતી. જેમાં તેણીએ લખ્યું હતું કે, “May the tears you cried in 2019 water the seeds you’re planting for 2020.”
View this post on Instagram
 
A post shared by Jagee John (@jageejohn) on

જગીને તેના એક મિત્રએ ફોન કર્યો હતો. જગીએ ફોન પર કોઈ જવાબ ન આપતાં તેણે તેના અને જગીના એક કોમન ડોક્ટર મિત્રને આ અંગેની જાણ કરી હતી. ડોક્ટર સોમવારે સાંજે જગીના ઘરે ગયો હતો. આ સમયે જગીનું ઘર અંદરથી બંધ હતું. ત્યાર બાદ મિત્રએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બારીમાંથી અંદર જોયું તો જગી તેના રસોડામાં નીચે પડી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget