શોધખોળ કરો
બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે જન્મદિવસ પર ફેન્સને આપી આ ખાસ ગીફ્ટ, જાણો
1/3

મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે 5 જાન્યુઆરીએ પોતાના 33મા જન્મદિવસની ઉજવણી કરી. ફેન્સ દ્નારા દીપિકાને બર્થડે પર અનેક શુભકામનાઓ મળી હતી. બોલીવૂડમાં દીપિકાની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. સોશિયલ મીડિયા પર દીપિકાની ફેન ફૉલોઇંગ ઘણી જ લાંબી છે. દીપિકાએ પોતાના જન્મદિવસ પર તેના ફેન્સને એક ખાસ ભેટ આપી છે. દીપિકાએ પોતાની વેબસાઇટ લૉન્ચ કરી છે.
2/3

દીપિકાએ પોતાની વેબસાઇટ તો ફેન્સ માટે લૉન્ચ કરી, પરંતુ વેબસાઇટની લિંક પર ક્લિક કરતા ખુલી નથી રહી. વેબસાઇટ ન ખુલવાનું કારણ સામે આવ્યું નથી, પરંતુ બની શકે છે કે વધારે ટ્રાફિકનાં આવું બન્યું હોય.
Published at : 06 Jan 2019 08:17 AM (IST)
View More





















