શોધખોળ કરો
બોલિવૂડના આ અભિનેતાના કારણે એકતા કપૂર નથી કરી રહી લગ્ન?
1/4

એકતાના આ જવાબ પરથી સ્પષ્ટ થઈ જાય છે કે એકતા પણ લગ્નના મામલામાં સલમાન ખાનને પગલે પર ચાલી રહી છે. જો કે સલમાનના લગ્નની પણ લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. એટલે હવે નક્કી છે કે સલમાન ખાનના લગ્ન બાદ જ એકતાના લગ્ન થશે.
2/4

હાલમાં જ એકતા કપૂરને તેના લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો હતો કે તે હવે ક્યારે લગ્ન કરશે? ત્યારે તેમણે કહ્યું કે - 'સલ્લુ ભાઈ કે દો સાલ બાદ...'
Published at : 10 May 2018 02:53 PM (IST)
View More




















