શોધખોળ કરો
જ્યારે ફેન્સે આલિયા ભટ્ટને કહ્યું આલિયા કપૂર, એક્ટ્રેસે આપ્યો આવો મજેદાર જવાબ
1/3

ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આ રોમાન્ટિક જોડી ઘણાં સમયથી એક બીજાને ડેટ કરી રહી છે. બીજી બાજુ મીડિયામાં પણ આ બન્ને પોતાના સંબંધને સ્વીકારતા જોવા મળ્યા છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે આ બન્ને લગ્ન ક્યારે કરશે.
2/3

જોકે આલિયાએ #askalia સેશનનો એક સવાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવીએ કે આલિયાના એક ફેન્સે તેને પૂછ્યું કે શું તેને આલિયા કપૂર કહીને બોલાવી શકે છે? આ સવાલ સાંભલીને આલિયાએ તેનો મજેદાર જવાબ આપ્યો અને ફેન્સનું મોઢું બંધ કરી દીધું. આલિયાએ જવાબ આતા લખ્યું કે, ‘શું હું તમને હિમાંશુ ભટ્ટ બોલાવી શકું છું?’
Published at : 15 Dec 2018 11:09 AM (IST)
View More





















