શોધખોળ કરો

એક વર્ષમાં ચાર બાળકોને પિતા બનનારો આ એક્ટર હવે કરાવશે નસબંધી, બોલ્યો- ધરતી પર વસ્તી વધારવા નથી માંગતો

અમેરિકન સ્ટાર અને હૉલીવુડનો સુપરસ્ટાર એક્ટર ગણાતો નિક કેનન ફરી એકવાર ચર્ચામા આવી ગયો છે. આ વખતે તે પોતાની ફિલ્મોને લઇને નહીં પરંતુ પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે.

નવી દિલ્હીઃ અમેરિકન સ્ટાર અને હૉલીવુડનો સુપરસ્ટાર એક્ટર ગણાતો નિક કેનન ફરી એકવાર ચર્ચામા આવી ગયો છે. આ વખતે તે પોતાની ફિલ્મોને લઇને નહીં પરંતુ પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. પોતાના બાળકોને લઇને નિક હંમેશા ચર્ચા રહ્યાં કરે છે, હવે તેને ખુલાસો કર્યો છે કે તે હવે વધુ બાળકો પેદા કરવા નથી માંગતો, અને તે નસબંધી કરાવશે. 

ખાસ વાત છે કે આ વર્ષની શરૂઆતમાં નિકે જાહેરાત કરી હતી કે તે પોતાના આઠમા બાળકનો પિતા બનવા જઇ રહ્યો છે, વળી ઓક્ટોબર 2021માં તેને કહ્યું હતુ કે તે વર્ષ 2022 સુધી બ્રહ્મચારી રહેવાની કોશિશ કરશે. આ ફેંસલો તેને એક વર્ષમાં ત્રણ અલગ અલગ મહિલાઓની સાથે ચાર બાળકો પેદા કર્યા બાદ લીધો હતો. નિકોલસ પહેલેથી જ 7 બાળકોનો પિતા છે અને ટૂંક સમયમાં જ તેના આઠમા બાળકનો જન્મ થવાનો છે. 41 વર્ષીય નિકોલસ માત્ર ટીવી હોસ્ટ જ નથી પણ રેપર, એક્ટર અને કોમેડિયન પણ છે.

નિક કેનને ખુલાસો કર્યો હતો કે તે નસબંધી માટે ડૉક્ટરની સલાહ લેવા ગયો હતો. તેણે કહ્યું કે તે આ ધરતી પર વસ્તી વધારવા માંગતો નથી. નિક કેનન વધુમાં કહ્યું કે, હું વધુ બાળકો પેદા કરવાનું વિચારી રહ્યો નથી. હું ફક્ત મારા 8 બાળકોની સંભાળ રાખવા માંગુ છું.

આ પણ વાંચો.........

LPG Subsidy: તમને LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળી છે કે કેમ તે તપાસવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો

કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો

સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં

IPL-2022 Qualifier 2: આજે ફાઇનલ માટે રાજસ્થાન રોયલ્સ અને બેગ્લોર વચ્ચે જંગ, જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન ?

ટોપ સ્ટોરી

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget