શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ટીઝર લોન્ચ કાર્યક્રમમાં આ એક્ટ્રેસને જબરદસ્તીથી કરી કિસ અને પછી.....

1/4
નવી દિલ્હીઃ સાઉથની ફિલ્મોની એક્ટ્રેસ કાજલ અગ્રાવલે હાલમાં જ જાહેરમાં અજીબોગરીબ ઘટનાનો સામનો કરવો પડ્યો. ફિલ્મ કવચમ (Kavacham)ના ટીઝર લોન્ચ પર તેના કો-સ્ટાર છોટા નાયડૂએ તેને જબરદસ્તીથી કિસ કરી લીધી.

2/4
કાજલે બોલિવુડમાં સિંઘમ અને બાદમાં સ્પેશિયલ 26 જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. બંન્ને ફિલ્મો સુપરહિટ રહી હોવા છતા કાજલને બીજી કોઇ બોલિવુડ ફિલ્મમાં કામ નથી મળ્યું. જેથી તેણે તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં જ રહેવાનું મુનાસિબ માન્યું છે. હાલ કાજલ પોતાની ફિલ્મ કવચમને લઇને ઘણી જ ઉત્સાહિત છે.

3/4
બાદમાં છોટા નાયડૂએ પોતાની આ હરકતનો ખૂલાસો આપતા કહ્યું કે, શા માટે તેણે એક્ટ્રેસને કિસ કરી હતી. આ પહેલા કાજલે મેરહીન પીરઝાદાને કિસ કરી હતી. હું આવું નહોતો કરી શકતો પણ બાદમાં મેં કિસ કરી.

4/4
કોસ્ટારની હરકત જોઇને એક મિનિટ માટે કાજલ પણ ચોંકી ગઇ. પણ તેણે આ ઘટનાને ક્વોલિટી ટાઇમમાં જ લઇ લીધી અને કોઇ પણ પ્રકારનું રિએક્શન ન આપ્યું. ટીઝર લોંન્ચ દરમિયાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જોકે બાદમાં કાજલે જ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી એટલી મોટી કોઇ ઘટના નથી તેમ કહી દીધું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

Embed widget