શોધખોળ કરો
પ્રિયંકા બાદ કપિલ શર્માના લગ્નની તૈયારીઓ શરૂ, જુઓ wedding card
1/3

મુંબઈ: કૉમેડિયન કપિલ શર્મા 12 ડિસેમ્બરે ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરશે. કપિલ શર્માના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. આ પહેલા કપિલના કોમેડી શો ધ કપિલ શર્મા શો સીઝન 2નો પ્રોમો પણ રિલીઝ થયો હતો. કપિલે લગ્ન પહેલા પોતાની લવ સ્ટોરી પણ શેર કરી હતી.
2/3

દીપિકા-રણવીર અને પ્રિયંકા-નિક બાદ લગ્ન કરવામાં આગળનો નંબર કપિલ શર્માનો છે. કપિલ શર્મા ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરી રહ્યો છે. કપિલ અને ગિન્ની 12 ડિસેમ્બરે જાલંધરમાં લગ્ન કરશે.
3/3

કૉમેડિયન કપિલ શર્માના લગ્ન 12 ડિસેમ્બરના થશે. 2 ડિસેમ્બરના અખંડ પાઠ સેરેમની યોજાશે.
Published at : 01 Dec 2018 01:47 PM (IST)
View More
Advertisement





















