કિયારા અડવાણી આ ફિલ્મમાં રામચરનની પ્રેમિકાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમમાં વિવેક ઓબેરોય, નવીન ચંદ્ર અને આર્યન રાજેશ પણ જોવા મળશે, સાઉથમાં કિયારાની આ બીજી ફિલ્મ છે. (તસવીરો સૌજન્ય- માનવ મંગલાણી)
2/4
સાઉથ સુપરસ્ટાર રામચરન પોતાની ફિલ્મ આરસી12ના શૂટિંગમા વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી જોવા મળશે. રામચરનની ફિલમ આરસી12ને લઈને ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
3/4
કિયારાના ફેન્સને આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. કિયારા અને રામ ચરન બંને બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. બંનેનું બોન્ડિંગ ખૂબ જ સારૂ હતું.
4/4
મુંબઈ: અભિનેત્રી કિયારા અડવાણીએ 31 જૂલાઈએ પોતાના 27માં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન અભિનેત્રી મુંબઈના બાંદ્રામાં સાઉથના સુપરસ્ટાર રામ ચરન સાથે જોવા મળી હતી. સાઉથ સુપર સ્ટાર સાથેની કિયારાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.