શોધખોળ કરો
થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે આ હોટ એક્ટ્રેસ, શેર કર્યા બોલ્ડ PICS,જુઓ તસવીરો
1/4

ઉલ્લેખનીય છે કે કિમ શર્માએ બોલીવૂડની ઘણી ફિલમોમાં અભિનય કયો છે. જેમાં મોહબ્બતે, તુમ સે અચ્છા કૌન હૈ અને ટોમ ડિક એંડ હૈરી જેવી ફિલ્મો સામેલ છે.
2/4

કિમે આ તસવીર શેર કરતા લખ્યું, દુનિયા વિશે સૌથી સેક્સી વસ્તુ એ છે કે તમારે ખૂબ જ સ્માર્ટ અને દરિયાદિલ હોવું જોઈએ. બાકી તમામ વસ્તુઓ બેકાર છે. લોકો તમને બેકાર વસ્તુઓ વેંચવાની કોશિશ કરશે એટલે તમે સારૂ ફિલ ન કરો. તમે ન ખરીદો. જીવનમાં સ્માર્ટ બનો. જન્મદિવસ પર પ્રેમ આપવા માટે આભાર.
Published at : 24 Jan 2019 05:41 PM (IST)
View More




















