શોધખોળ કરો
આ અઠવાડિયે કઈ ટીવી સીરિયલો ટીઆરપીમાં ટોપ 6માં આવી ? જાણો વિગત
1/4

ટીઆરપીનું ફૂલ ફોર્મ ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ થાય છે. તેનાથી ટીવી પર સૌથી વધારે કોઈ સીરિયલ કે શો જોવામાં આવે છે તેની જાણ થાય છે.
2/4

આ ઉપરાંત શક્તિ અસ્તિત્વ કા અહેસાસ, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા, તુજસે હૈ રાબ્તા, કસૌટી જિંદગી કી પણ ટોપ 10માં સામેલ છે. જ્યારે ગુડ્ડન તુમસે ન હો પાએગા, કૌન બનેગા કરોડપતિ, ઈશ્ક મેં મરજાવા, નિમકી મુખિયા, બિગબોસ, નજર, કૃષ્ણા ચલી લંડન અને ડાંસ પ્લસ જેવા શો પણ ટોપ 20માં સામેલ છે.
Published at : 28 Nov 2018 12:24 PM (IST)
View More





















