શોધખોળ કરો
આ એક્ટરે 23 વર્ષમાં આપી છે માત્ર 3 બ્લોકબસ્ટર ફિલ્મ, પ્રોપર્ટી છે 200 કરોડથી વધુ
1/4

તાજેતરમાં બોબી દેઓલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો 20 વર્ષની ઉંમરથી તેણે બોડી પર ધ્યાન આપ્યું હોય તો આજે તેની બોડી સૌથી શ્રેષ્ઠ હતો. બોબીએ 26 વર્ષની ઉંમરે ફિલ્મ બરસાતથી કરિયરની શરૂઆત કરી હતી. જે માટે તેને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
2/4

બોબીની ફિલ્મી કરિયર શરૂ થયાને 23 વર્ષ થઈ ચુક્યા છે. આ દરમિયાન માત્ર 3 ફિલ્મો જ બ્લોકબસ્ટર રહી છે. 2002 બાદ તેણે એક પણ હીટ ફિલ્મ નથી આપી અને થોડા વર્ષો પહેલા કામ મળવાનું પણ બંધ થઈ ગયું હતું.
Published at : 25 Jul 2018 02:31 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















