શોધખોળ કરો
દિશા પટણી અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ 'મલંગ'એ ચોથા દિવસે કરી આટલા કરોડની કમાણી, જાણો
આદિત્ય રોય કપૂર અને દિશા પટણીની ફિલ્મ મલંગ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ શુક્રવારે રિલીઝ થઈ હતી.
![દિશા પટણી અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ 'મલંગ'એ ચોથા દિવસે કરી આટલા કરોડની કમાણી, જાણો Malang box office collection Day 4 દિશા પટણી અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ 'મલંગ'એ ચોથા દિવસે કરી આટલા કરોડની કમાણી, જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/12042320/Malang-box-office.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: આદિત્ય રોય કપૂર અને દિશા પટણીની ફિલ્મ મલંગ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ શુક્રવારે રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મ 'મલંગ'એ ચોથા દિવસે 4.04 કરોડની કમાણી કરી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શએ તાજા આંકડામાં ખુલાસો કર્યો અને કહ્યું કે ફિલ્મ આ સપ્તાહમાં પણ સારી કમાણી કરી શકે છે. ફિલ્મે શુક્રવારે 6.71 કરોડ, શનિવારે 8.89 કરોડ, રવિવારે 9.76 કરોડ અને સોમવારે 4.04 કરોડની કમાણી કરી લીધી છે. અત્યાર સુધીમાં 'મલંગ'એ કુલ 29.40 કરોડની કમાણી કરી છે. મોહિત સૂરી દ્વારા નિર્દેશિત ફિલ્મ મલંગના ગીત અને ટ્રેલર ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચામાં હતા. આદિત્ય રોય કપૂર અને દિશાની જોડીને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. મલંગ ભારતમાં આશરે 2800 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી. મોહિત સૂરી અને આદિત્ય આ પેહલાપણ આશિકી 2માં સાથે કામ કરી ચૂક્યા છે.#Malang posts respectable numbers on Day 4... Metros/multiplexes contribute to its earnings... Needs to maintain the trend on remaining weekdays for a decent Week 1 total... Fri 6.71 cr, Sat 8.89 cr, Sun 9.76 cr, Mon 4.04 cr. Total: ₹ 29.40 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) February 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)