શોધખોળ કરો
#MeToo: સાજિદ ખાન અંગે વધુ એક એક્ટ્રેસે ઉઠાવ્યો અવાજ, કહ્યું- 'તે વાહિયાત માણસ છે'
1/4

ડિરેક્ટર સાજિદ ખાન પર એક્ટ્રેસ સલોની ચોપરાએ સંગીન આરોપ લગાવ્યા છે તે બાદ ફિલ્મ 'ઉંગલી'ની એક્ટ્રેસે પણ સાજિદે તેની સાથે ગેરવર્તન કર્યુ હતું અને તેને છાતીનાં ભાગે અડ્યો હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.
2/4

પોતાનાં અનુભવ વિશે વાત કરતાં દિયાએ કહ્યું કે, હું ભાગ્યશાળી છુ કે ક્યારેય શારીરિક સતામણીનો ભોગ બની ન હતી. જોકે આવી ઘટનાઓ જરૂર થઇ છે જેના લીધા મારે કામ ગુમાવવું પડ્યું હોય અને લોકોએ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હોય કારણ કે મે તેમનાં વાહિયાત ઇરાદા સમજી લીધા હોય અને તેમના ઇશારા પર ચાલવાની ના પાડી દીધી હોય.
Published at : 17 Oct 2018 07:09 AM (IST)
View More





















