શોધખોળ કરો

ડાન્સ પ્લસની સીઝન-5નો યોજાઈ ગ્રાન્ડ ફિનાલે, આ ગરીબ ડાન્સર બન્યો વિનર

ડાન્સ પ્લસનો વિજેતા બનીને રૂપેશ બાને ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો. શોના સ્ટેજ પર નામની જાહેરાત કરતાની સાથે જ રૂપેશ ખુશ થઈ ગયો હતો અને શર્ટ કાઢીને નાચવા લાગ્યો

મુંબઈ: શનિવારે રાતે યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં ડાન્સ પ્લસની સીઝન-5ના વિનરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. રૂપેશ બાનેને રેમો ડિસૂઝાએ તેના મેન્ટર ધર્મેશ યેલાન્ડે સાથે મળીને ડાન્સ પ્લસની ટ્રોફી આપી હતી. આ સિવાય તેને ઈનામ રૂપે 15 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા છે. ડાન્સ પ્લસનો વિજેતા બનીને રૂપેશ બાને ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો. શોના સ્ટેજ પર નામની જાહેરાત કરતાની સાથે જ રૂપેશ ખુશ થઈ ગયો હતો અને શર્ટ કાઢીને નાચવા લાગ્યો હતો. રૂપેશ બાનેએ પોતાની માતા સાથે જીતની ટ્રોફી સ્વીકારી હતી.
ગરીબ પરિવારમાંથી આવતાં રૂપેશ બાનેની જીતથી સૌથી વધારે કોઈ ખુશ હોય તો તે છે તેની માતા અને ભાઈ. મુંબઈમાં રહેતા રૂપેશે અહીંયા સુધી પહોંચવા માટે બહુ જ સ્ટ્રગલ કરી છે આ અંગે તે અનેકવાર શોમાં કહી ચૂક્યો છે.
ડાન્સ પ્લસ 5 જીત્યા બાદ રૂપેશે મીડિયા સાથે વાત કરી હતી અને આ દરમિયાન શોમાં તેની જર્ની કેવી રહી તે અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે ‘ડાન્સ પ્લસ 5ની જર્ની દરમિયાનની એક-એક ક્ષણ મારા માટે યાદગાર છે. જેને હું જીવનભર યાદ રાખીશ’.
View this post on Instagram

This is D unit ???????????????????? gud job guys

A post shared by D (@dharmesh0011) on

આ શોના ફિનાલેમાં બોલિવુડના અનેક સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. ધર્મેન્દ્ર, મિથુન ચક્રવર્તી, સિંગર ગુરૂ રંધાવા અને બાગી 3ની સ્ટારકાસ્ટ ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર હાજર રહ્યા હતાં. આ તમામ સેલેબ્સે ફિનાલેની રેસમાં સામેલ કન્ટેસ્ટન્ટ્સનો ઉત્સાહ વધાર્યો હતો સાથે જ ખૂબ મસ્તી પણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget