શોધખોળ કરો

Nayanthara Vignesh Became Parents: સાઉથ એક્ટ્રેસ નયનતારા માતા બની, વિગ્નેશે ફોટો શેર કરી આપી ખુશખબર

સાઉથની જાણીતી હિરોઈન નયનતારા અને સાઉથની ફિલ્મોના ડિરેક્ટર અને પ્રોડ્યુસર વિગ્નેશ શિવાને થોડા મહિનાઓ પહેલાં જ લગ્ન કર્યા હતા.

Nayanthara Vignesh Became Parents: સાઉથની જાણીતી હિરોઈન નયનતારા અને સાઉથની ફિલ્મોના ડિરેક્ટર અને પ્રોડ્યુસર વિગ્નેશ શિવાને થોડા મહિનાઓ પહેલાં જ લગ્ન કર્યા હતા. હવે આ કપલ માતા-પિતા બની ગયું છે. વિગ્નેશ શિવાને પોતાના ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આ ખુશખબર આપ્યા છે. વિગ્નેશ શિવાને ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં લખ્યું કે, નયનતારા અને હું મમ્મી - પપ્પા બની ગયા છીએ. ટ્વીન પુત્રોનો જન્મ થયો છે. 

વિગ્નેશ શિવાને ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં લખ્યું કે, ફોટો શેર કરતા વિગ્નેશ શિવને લખ્યું, 'નયન અને હું આજે અમ્મા અને અપ્પા બની ગયા છીએ. અમને જોડિયા પુત્રો છે. અમારી બધી પ્રાર્થના, અમારા પૂર્વજોના આશીર્વાદથી અમને અમારા બંને બાળકોના રૂપમાં મળ્યું છે. અમને તમારી બધી પ્રાર્થનાની જરૂર છે.' ફોટોમાંનયનતારા અને વિગ્નેશ શિવાન તેમના બંને પુત્રોના નાના પગને ચુંબન કરીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. 

9 જૂને નયનથારા અને વિગ્નેશે લગ્ન કર્યા હતાઃ

આ વર્ષે 9 જૂનના રોજ નયનથારા અને વિગ્નેશ શિવાને ચેન્નાઈમાં લગ્ન કર્યા હતા. ફેન્સ આ એક્ટર-ડિરેક્ટરની જોડીને ખૂબ પસંદ કરે છે. ત્યારે આજે આ કપલ માતા-પિતા બન્યું છું. તેમના ચાહકોએ બંનેને અભિનંદન આપીને ખુશી વ્યક્ત કરી હતી. નયનતારા અને વિગ્નેશના લગ્નના ઘણા ફોટા પણ વાયરલ થયા હતા. નયનતારાના લગ્નમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન, વિજય સેતુપતિ અને નિર્દેશક એટલી પણ પહોંચ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી નયનતારાના પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. આ કપલ કેટલાક બાળકો સાથે સમય પસાર કરતા જોવા મળ્યું હતું. બાળકો સાથે પોતાના અને નયનતારાના ફોટા શેર કરતા વિગ્નેશ શિવાને લખ્યું કે તે ભવિષ્ય માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ પછી અફવાઓ શરૂ થઈ હતી કે શું કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાનું વિચારી રહ્યું છે. એવું પણ માનવામાં આવતું હતું કે નયનતારા ગર્ભવતી છે.

View this post on Instagram
 
A post shared by Vignesh Shivan (@wikkiofficial)

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Embed widget