શોધખોળ કરો
રણબીર દાદીની સૌથી નજીક હતો પણ તેમની અંતિમયાત્રામાં ના રહી શક્યો હાજર, જાણો કારણ
1/6

અંતિમવિધિમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, કરણ જોહર, અર્જૂન કપૂર, આમિર ખાન, કરિના કપૂર, ફરહાન અખ્તર, સૈફ અલી ખાન, અનિલ અંબાણી, આકાશ અંબાણી, બોની કપૂર જેવી હસ્તિઓ ઉપસ્થિત કરી રહી હતી.
2/6

મુંબઈઃ બોલિવૂડના શો-મેન રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે સોમવારે કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર ચેમ્બૂરમાં ઈલેક્ટ્રિક સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં. અંતિમવિધિ દીકરા રણધિર તથા રાજીવે કરી હતી.
Published at : 02 Oct 2018 12:40 PM (IST)
View More





















