શોધખોળ કરો
આ એક્ટ્રેસને પણ બોલીવૂડમાં કરવો પડ્યો હતો કાસ્ટિંગ-કાઉચનો સામનો, હવે કર્યો ખુલાસો
1/4

રિચા ચઢ્ઢાએ કહ્યું, તેને ઘણી વાર કાસ્ટિંગ-કાઉચનો સામનો કર્યો પરંતુ તેણે ક્યારેય તેની પસંદગી નથી કરી. પછી ભલે તેના કારણે તેના કરિયરનો રસ્તો આસાન કેમ ન હોય. ખુલીને વાત કરનારી રિચા ચઢ્ઢાએ તેના વેબ શો ધ ગર્લ ટ્રાઈવમં કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી.
2/4

રિચાએ કહ્યું કંઈક એવું છે જે મહિલા અને પુરૂષ બંનેને લાગૂ પડે છે, જે આમાં આવવા માંગે છે. મે મારા તમામ રોલ ઓડિશન અને છેલ્લી ફિલ્મોમાં નિભાવેલા રોલ પોતાના દમ પર મેળવ્યા છે. કાસ્ટિંગ કાઉચ વગર રોલ મેળવવો મુશ્કેલ છે પરંતુ શક્ય છે.
Published at : 01 Sep 2018 08:52 AM (IST)
View More





















