શોધખોળ કરો
આ અંદાજમાં પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે ટીવી એક્ટ્રેસ રૂબીના, જુઓ તસવીરો
રૂબીના પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં રૂબીના પતિ અનુભવ શુક્લા સાથે વેકેશને એન્જોય કરી રહી છે.

મુંબઈ: ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક કર્લસ ટીવીની સીરિયલ 'શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી'ની સફળતાના કારણે ટોપ પર છે. ખૂબસુરત એક્ટ્રેસે કિન્નર વહુની ભૂમિકાથી દર્શકોના દિલ જીતી લીધા છે. રૂબીનાની સીરિયલ ટીઆરપી લિસ્ટમાં પણ સારૂ પ્રદર્શન કરી રહી છે.
સ્ક્રીનની સાથે રૂબીના સોશિયલ મીડિયમાં પણ ખૂબ જ ફેમસ છે. રૂબીના પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં રૂબીના પતિ અનુભવ શુક્લા સાથે વેકેશને એન્જોય કરી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વેકેશની તસવીરો શેર કરી છે.View this post on InstagramThis small island is full of Big Surprises .... Carabao #philippines
અભિનવ શુક્લા સાથે વેકેશન એન્જોય કરી રહેલી રૂબીના દિલકશ અંદાજમાં જોવા મળી રહી છે.View this post on Instagram
થોડા સમય પહેલા રૂબીનાને બિકિની અવતાર વિશે પુછવામાં આવતા તેણે કહ્યું તેને બિકિની પહેરી ગમે છે કારણ કે તેના પતિ અભિનવ તેને બિકિનીમાં જોવું પસંદ કરે છે.View this post on Instagram
રૂબીના હાલના દિવસોમાં કલર્સ સીરિયલ શક્તિ-અસ્તિત્વ એક અહસાસ કીમાં સૌમ્યાની ભૂમિકામાં જોવા મળી રહી છે. રૂબીનાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલ છોટી બહુથી કરી હતી.View this post on Instagram
વધુ વાંચો





















