હોમમનોરંજનVideo: રીલિઝ થયું 'શિવાય'નું બીજુ ટ્રેલર, ઈમોશન અને એક્શનની છે ભરમાર
Video: રીલિઝ થયું 'શિવાય'નું બીજુ ટ્રેલર, ઈમોશન અને એક્શનની છે ભરમાર
By : abpasmita.in | Updated at : 24 Oct 2016 12:19 PM (IST)
મુંબઈ: અજય દેવગણની ફિલ્મ 'શિવાય'નું બીજુ ટ્રેલર રીલિઝ થયું છે. આ ટ્રેલરમાં ઈમોશન અને એક્શનની ભરમાર છે. 'શિવાય' અજય દેવગણની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ છે. જે 28 ઓક્ટોબરના રોજ રીલિઝ થવા જઈ રહી છે.