શોધખોળ કરો

Bollywood Actress Death: બોલિવૂડની આ દિગ્ગજ અભિનેત્રીનું નિધન, અલ્ઝાઇમરની બીમારીથી હતા પીડિત

બોલિવૂડની આ દિગ્ગજ અભિનેત્રીએ 81 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, તેઓ અલ્ઝાઈમર રોગથી પીડિત હતા. તેણે ઘણી મરાઠી ફિલ્મોની સાથે સાથે બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમના નિધનથી મનોરંજન જગતને મોટી ખોટ પડી છે.

 Bollywood Actress Death:પીઢ અભિનેત્રી સીમા દેવનું નિધન થયું છે. અભિનેતા રમેશ દેવની પત્ની અને અભિનેતા અજિંક્ય દેવની માતા અને દિગ્દર્શક અભિનય દેવની છેલ્લા એક વર્ષથી તબિયત સારી ન હતી. તે તેના પુત્ર અભિનય સાથે તેમના બાંદ્રા સ્થિત ઘરે રહેતી હતી. સીમા દેવના અંતિમ સંસ્કાર આજે સાંજે 4.30 કલાકે શિવાજી પાર્ક સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે. તેણે 81 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, તે અલ્ઝાઈમર રોગથી પીડિત હતા. તેણે ઘણી મરાઠી ફિલ્મોની સાથે સાથે બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમના નિધનથી મનોરંજન જગતને મોટી ખોટ પડી છે.

Bollywood Actress Death: બોલિવૂડની આ દિગ્ગજ અભિનેત્રીનું નિધન, અલ્ઝાઇમરની બીમારીથી હતા પીડિત

પુત્રે કર્યો બીમારીનો ખુલાસો

થોડા સમય પહેલા સીમા દેવના પુત્ર અજિંક્ય દેવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને ચાહકોને તેની માતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી.  સીમા છેલ્લા કેટલાક સમયથી મુંબઈના બાંદ્રામાં તેના પુત્ર સાથે રહેતી હતી. 2020માં, તેના પુત્રએ તેની માતાની બીમારીનો ખુલાસો કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, 'મારી માતા શ્રીમતી સીમા દેવ, મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પીઢ કલાકાર અલ્ઝાઈમરથી પીડિત છે. અમે સમગ્ર દેવ પરિવાર તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે આખું મહારાષ્ટ્ર, જે તેમને ખૂબ પ્રેમ કરે છે, તેઓ પણ તેમની સુખાકારી માટે પ્રાર્થના કરે.

Bollywood Actress Death: બોલિવૂડની આ દિગ્ગજ અભિનેત્રીનું નિધન, અલ્ઝાઇમરની બીમારીથી હતા પીડિત

અભિનેત્રી સીમા દેવે તેની પચાસ વર્ષની કારકિર્દીમાં ઘણી મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. સીમા દેવે 'સરસ્વતીચંદ્ર' (1968), 'આનંદ' અને 'ડ્રીમ ગર્લ' (1977) જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અભિનેત્રી સીમા દેવ અને તેના પતિ અભિનેતા રમેશ દેવ મરાઠી અને હિન્દી સિનેમાના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા છે. 'સુવાસિની', 'જગચે પટાવાર', 'આનંદ' જેવી ઘણી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ ખાસ લોકપ્રિય રહી હતી. તેમનો પુત્ર અજિંક્ય દેવ પણ પ્રખ્યાત અભિનેતા છે.

આ પણ વાંચો

Chandrayaan-3 Landing Live: લેન્ડર વિક્રમમાંથી બહાર આવીને રોવર પ્રજ્ઞાને કર્યું 'મૂન વૉક', ISROએ કહ્યુ- 'મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર મૂન'

Chandrayan-3: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગમાં ગાંધીનગરની આ યુવતીનું પણ મહત્વનું યોગદાન, જાણો કોણ છે કેયુરી પટેલ

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ, પ્રમુખ અને કુસ્તીબાજો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે

હિમાચલમાં ફરી પહાડ તૂટ્યો, પત્તાના મહેલની જે અનેક મકાનો ધરાશાયી, સામે આવ્યો અકસ્માતનો Video

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget