શોધખોળ કરો

શાહરૂખ ખાનની પિતરાઈ બહેન નૂરજહાંનું પાકિસ્તાનમાં નિધન, કેન્સરથી પિડિત હતી

બાળપણમાં શાહરૂખ પણ પોતાના માતા પિતાની સાથે બે વખત પેશાવરમાં પોતાના સંબંધીઓના ઘરે ગયા હતા.

પેશાવરઃ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પિતરાઈ બહેન નૂરજહાંનું પાકિસ્તાનના પેશાવરમાં નિધન થયું છે. પાકિસ્તાની મીડિયાએ પરિવારને ટાંકીને મંગળવારે આ જાણકારી આપી છે. નૂરજહાંના નાના ભાઈ મંસૂર અહમદે જિઓ ન્યૂઝને પોતાની બહેનના નિધનની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, તે છેલ્લાં ઘણાં સમયથી કેન્સરનો સામનો કરી રહી હતી. નૂરજહાં પેશાવરના કિસ્સા ખ્વાની બજારની પાસે મોહલ્લા શાહ વલી કતાલ વિસ્તારમાં રહેતી હતી. શહેર પરિષદના પૂર્વ સભ્ય અને નૂરજહાંના પડોશી મિયાં જુલ્ફિકારે પણ તેના નિધનની પુષ્ટિ કરી છે. તેમની ઉંમર વિશે કોઈ જાણકારી મળી નથી. નૂરજહાં જિલ્લા અને શહેર કાઉન્સિલર પણ રહી ચૂકી છે. તેણે 2018ની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી જોકે બાદમાં ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. રિપોર્ટ અનુસાર તે શાહરૂખ ખાનના  ઘરે બે વખત આવી ગઈ છે અને સરહદ પાર પોતાના સંબંધીઓના સંપર્કમાં રહેતી હતી. બાળપણમાં શાહરૂખ પણ પોતાના માતા પિતાની સાથે બે વખત પેશાવરમાં પોતાના સંબંધીઓના ઘરે ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 26 જિલ્લાઓ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર

જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા

ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 26 જિલ્લાઓ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 26 જિલ્લાઓ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ

ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?

Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ

Embed widget