શોધખોળ કરો

KGF 2 હવે OTT પર મચાવશે ધમાલ, આટલા અધધધ કરોડમાં વેચાયા ફિલ્મના રાઇટ્સ

ફિલ્મના ઓટીટી રાઇટ્સ 320 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે. ફિલ્મ 27 મે બાદ ઓટીટી પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.

KGF: Chapter 2:  કન્નડ ફિલ્મ KGF 2 દરરોજ નવા નવા રેકોર્ડ બનાવતી જાય છે, 14 એપ્રિલે રિલીઝ થયેલા આ ફિલ્મે અત્યાર સુધી અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. હવે આ લિસ્ટમાં વધુ એક રેકોર્ડ જોડાઇ ગયો છે. જી હાં, KGF 2ના ઓટીટી રાઇટ્સને લઇને સમાચાર છે કે આને રેકોર્ડ અમાન્ટ પર એક ઓટીટી પ્લેટફોર્મે ખરીદ્યુ છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના ઓટીટી રાઇટ્સ 320 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે. ફિલ્મ 27 મે બાદ ઓટીટી પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે. આ ડીલ બાદ નક્કી છે કે ફેન્સ મોટા પડદા પર રૉકી ભાઇનો જલવો જોયા બાદ હવે પોતાની મિની સ્ક્રીન પર ફિલ્મની મજા માણી શકશે. ઉલ્લેખનીય છે કે, કેજીએફ 2 ચૌથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે, જેને અત્યાર સુધી 1000 કરોડથી વધુ કમાણી કરી લીધી છે. 

KGF કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનારી એકમાત્ર ફિલ્મ છે. આમાં પહેલા કોઇપણ ફિલ્મ 1000 કરોડના આંકડાને નથી પાર કરી શકી. KGF ચેપ્ટર 2 એ રિલીઝ થતાની સાથે જ સક્સેસના ઝંડા લગાવી દીધા હતા. જ્યારે તેને પહેલા વીકેન્ડમાં જ 552 કરોડની રેકોર્ડ કમાણી કરી હતી, ફિલ્મનુ બજેટ 100 કરોડ રૂપિયા હતુ અને 1000 કરોડની પાર જઇ ચૂકેલુ કલેક્શન હજુ પણ યથાવત છે. 

આ પણ વાંચો............ 

Astrology: નિ:સંતાન દંપતિએ આ બંને ગ્રહોને ખુશ કરવા જરૂરી, આ ઉપાયથી મેળવી શકે છે સંતાન સુખ

Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે

Guruvar Vrat: ગુરૂવાર વ્રત રાખતી વખતે રહો સાવધાન, ભૂલેને પણ ન કરો આ કામ,નહિ તો બગડી શકે છે બધો જ ખેલ

Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો

Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 હજારથી વધુ કેસ નોંધાયા, 55 લોકોના મોત

Health Tips:શું આપ પણ ખાલી પેટ ચા પીવો છો? તો આ આદતના નુકસાન પણ જાણી લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget