શોધખોળ કરો
આ હોટ એક્ટ્રેસે ડિએક્ટિવેટ કર્યું પોતાનું ટ્વીટર એકાઉન્ટ, જાણો શું છે કારણ
1/4

જોકે કેટલાક મીડિયા અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર વિરૂદ્ધ હંમેશા બોલવાને કારણે કેટલાક લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા હતા. એવું કહેવાય છે કે, આ ટ્રોલિંગને કારણે સ્વરાએ ટ્વીટ ડિએક્ટિવેટ કર્યું છે. પરંતુ સ્વરાએ આ અહેવાલને ખારિજ કર્યા હતા અને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. જણાવીએ કે, ભરે સ્વરાએ ટ્વીટર એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું હયો પરંતુ તે આજે પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે.
2/4

મીડિયાનો જવાબ આપતા સ્વરાએ કહ્યું કે, મેં ડિજિટલ ડિટોક્સને કારણે મારું ટ્વીટર ડિએક્ટિવેટ કર્યું છે. સોશિયલ મીડિયાના કારણે હું મારી રજા એન્જોય કરી શકતી ન હતી અને દરેક સમયે જોતી રહેતી હતી કે ભારતમાં શું થઈ રહ્યું છે અને મને લાગવા લાગ્યું કે હું ટ્વીટરની એડિક્ટ થઈ ગઈ છું.
Published at : 20 Aug 2018 02:25 PM (IST)
View More





















