TRP લિસ્ટમાંથી એકતાની 'નાગિન', આ સીરિયલે બનાવી નંબર વન પર જગ્યા, જુઓ........
આ વખતે ટીઆરપી લિસ્ટમાં નંબર શૉમાં અનુપમા રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ અનુપમાએ નંબર વનનુ સ્થાન હાંસલ કર્યુ છે.
![TRP લિસ્ટમાંથી એકતાની 'નાગિન', આ સીરિયલે બનાવી નંબર વન પર જગ્યા, જુઓ........ TRP list declared for this week, see here top 5 tv serials of the week TRP લિસ્ટમાંથી એકતાની 'નાગિન', આ સીરિયલે બનાવી નંબર વન પર જગ્યા, જુઓ........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/c3c9d1313fe5a587e688925de813c705_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ ફિલ્મોના હિસાબે એકવાર બૉક્સ ઓફિસ પર ફિલ્મ રિલીઝ થયા બાદ લાગી જાય છે, પરંતુ ટીવી સીરિયલ્સની ટીઆરપી દર અઠવાડિયે જાહેરા થયા છે. ટીવી શૉને દરેક અઠવાડિયે પોતાની કહાની, પોતાના પાત્રોને ટૉપ પર રાખવાના હોય છે. આવામાં આજે અમે તમને આ રિપોર્ટમાં ટીવી સીરિયલની ટીઆરપી ચાર્જને લઇને આવ્યા છીએ. જેના દ્વારા તમે જાણી શકશો કે આ અઠવાડિયે કયો શૉ કઇ સીરિયલ ટૉપ પર રહી છે. કોને નંબર પર એન્ટ્રી મારી તો કયો શૉ બહાર થયો. જાણો.......
આ વખતે ટીઆરપી લિસ્ટમાં નંબર શૉમાં અનુપમા રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ અનુપમાએ નંબર વનનુ સ્થાન હાંસલ કર્યુ છે. અનુપમ અને અનુજના લગ્ન દર્શકોને ખુબ પસંદ આવ્યા છે. આ શૉની પૉપ્યૂલારિટી વધતી જ જાય છે.
ટીઆરપી લિસ્ટમાં શૉ -
1. અનુપમા
2. ગુમ હૈ કિસી કે પ્યાર મેં
3. યહ હૈ ચાહતે ઔર ઇમલી
4. યહ રિશ્તા ક્યા કહલાતા હૈ
5. કુમકુમ ભાગ્ય
આ પણ વાંચો.......
આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે
Maharashtra News: મહારાષ્ટ્રના સોલાપુરમાં માત્ર 1 રૂપિયે લિટર વેચાયું પેટ્રોલ, જાણો શું છે ઘટના
અમદાવાદમા અસદુદ્દીન ઔવેસીનો કરાયો વિરોધ, સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી કર્યો સૂત્રોચ્ચાર
મધ્યમવર્ગને મોંઘવારીનો મારઃ કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો હવે એક ડબ્બો કેટલામાં મળશે
હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”
આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે
Maharashtra News: મહારાષ્ટ્રના સોલાપુરમાં માત્ર 1 રૂપિયે લિટર વેચાયું પેટ્રોલ, જાણો શું છે ઘટના
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)