શોધખોળ કરો
‘તારક મહેતા કા.....’માં હવે કોણ ભજવશે ડો. હાથીનું પાત્ર? જાણો ડિરેક્ટરે શું આપ્યો જવાબ
1/6

નોંધનયી છે કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વર્ષ 2008થી શરૂ થઈ હતી. ત્યારે કવિ કુમાર આઝાદ આ શોમાં વર્ષ 2009માં જોડાયા હતા. આઝાદ પહેલા એક્ટર નિર્મલ સોનીએ એક વર્ષ સુધી ડોક્ટર હંસરાજ હાથીની ભૂમિકા ભજવી હતી. એવામાં ચર્ચા એવી છે કે, નિર્મલ સોની ફરી ડોક્ટર હાથીની ભૂમિકા ભજવી શકે છે.
2/6

ઉલ્લેખનીય છે કે, કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો દર્શકોમાં બહુ જ પોપ્યુલર છે. આ શોમાં ડોક્ટર હાથીનું પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદનું 9 જુલાઈના રોજ નિધન થયું હતું.
Published at : 17 Jul 2018 10:55 AM (IST)
View More





















