શોધખોળ કરો

ગ્રેમીમાં પ્રિયંકાએ પહેરેલા ડ્રેસની ડિઝાઈનરે કરી ટીકા, કહ્યું- કપડા પહેરવાની ઉંમર હોય છે....

વેંડલ રોડ્રિક્સનો ચારેબાજુથી વિરોધ બાદ પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી છે અને ખુદના બચાવમાં ઉતરવું પડ્યું છે.

મુંબઈઃ હાલમાં જ પ્રિયંકા ચોપરા ગ્રેમી એવોર્ડ્સમાં સામેલ થઈ હતી. આ એવોર્ડમાં નાઈટમાં તે જે ડ્રેસમાં પહોંચી હતી તે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહ્યો છે. ઘણાં લોકો પ્રિયંકાના લુકને ગ્લેમરસ ગણાવી ચિયર્ય કરી રહ્યા છે, તો કેટલાક લોકો એક્ટર્સેની મજાક પણ ઉડાવી રહ્યા છે. હવે આ ડ્રેસને લઈને જાણીતા ડિઝાઇનર વેંડલ રોડ્રિક્સ પણ પ્રિયંકાની મજાક ઉડાવતી પોસ્ટ શેર કરી હતી. તેમણે પ્રિયંકાના ડીપ નેકલાઈન ડ્રેસને ટાર્ગેટ કર્યો હતો. આ બાદ એક્ટ્રેસ સુચિત્રા કૃષ્મમૂર્તિએ તેને ખખડાવી નાંખ્યો હતો. ત્યાર બાદ ઘણાં લોકો વેંડલ પર બોડી શેમિંગનો આરોપ પણ લગાવી રહ્યા છે. હવે વેંડલ રોડ્રિક્સનો ચારેબાજુથી વિરોધ બાદ પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી છે અને ખુદના બચાવમાં ઉતરવું પડ્યું છે. તેણે નવી પોસ્ટ શેર કરતાં સ્પષ્ટ કરી છે, તેણે પ્રિયંકાની બોડીની મજાક નથી ઉડાવી પરંતુ માત્ર ડ્રેસ પર સવાલ ઉઠાવ્યા હતા. ગ્રેમીમાં પ્રિયંકાએ પહેરેલા ડ્રેસની ડિઝાઈનરે કરી ટીકા, કહ્યું- કપડા પહેરવાની ઉંમર હોય છે.... ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકા અને નિક જોનસની ગ્રેમી અવોર્ડ્સની તસવીર શેર કરતાં વેંડલે લખ્યું, “જે લોકોએ બોડી શેમિંગને લઈને મને ખરી-ખોટી સંભળાવી હતી તેમના માટે અહીં જવાબ છે. શું મેં પ્રિયંકાના શરીર પર કોઈ કોમેન્ટ કરી? ના. ઘણી મહિલાઓએ કરી છે. મેં માત્ર એટલું જ કહ્યું કે, જે ડ્રેસ હતો તે પ્રિયંકા માટે યોગ્ય નહોતો. આ પ્રકારની વાતો બોલતાં અને ફેલાવતા પહેલા આ પોસ્ટ બરાબર વાંચી લો.”
View this post on Instagram
 
For all those that said some really nasty things about me body shaming, here is my retort. Did I say anything about her body? No. Many women did. I just said the dress was wrong for her despite it being couture. It was more dress shaming than body shaming. Stop this sermon from high and read the post before you speak. There is an age to wear some clothes. Men with huge bellies should not wear tight T shirts. Same with women who wear minis past a certain age. If you don’t have it, don’t flaunt it. I stopped wearing Bermudas as I have a few varicose veins. Don’t make every issue body shaming, sexist or whatever. Or you can be false and fake resorting to being politically correct and not be truthful. If you don’t like my posts unfriend me.

A post shared by Wendell Rodricks (@wendellrodricks) on

વેંડલે આગળ લખ્યું, “કેટલાક કપડાં પહેરવાની ઉંમર હોય છે. મોટી ફાંદવાળા પુરુષોએ ટાઈટ ટી-શર્ટ ના પહેરવું જોઈએ. આ જ વાત મહિલાઓ માટે પણ લાગુ પડે છે જે એક ઉંમર પછી મિની સ્કર્ટ કે ડ્રેસ પહેરવા માંડે છે. જો તમારી પાસે ના હોય તો તમે દેખાડો ના કરો. મેં બરમુડા પહેરાવાના છોડી દીધા કારણકે મને વેરકોસ વેન્સની તકલીફ છે. દરેક મુદ્દાની જાતિય કે બોડી શેમિંગ સાથે જોડાવાની જરૂર નથી. જો તમને મારી પોસ્ટ ના ગમી હોય તો તમને મને અનફ્રેન્ડ કરી શકો છો.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget