શોધખોળ કરો
હિલ સ્ટેશન માઉન્ટ આબુના અધ્ધર દેવી ખાતે રીંછ દેખાતા ટુરિસ્ટોમાં મચી ગઈ દોડધામ પછી શું થયું, જાણો વિગત
1/5

રાજસ્થાનના પર્યટક સ્થળ અને હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આવેલા અધ્ધર દેવી ખાતે રીંછ આવી જતાં અધ્ધરદેવી ખાતે પહોંચેલા સહેલાણીઓએ રીંછ જોતાં જ ગભરાઈ ગયા ગયા હતા. અધ્ધર દેવી ખાતે રીંછ જોવા મળતાં ટુરિસ્ટ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
2/5

જોકે સ્થાનિક વેપારીઓએ લોકોને ગભરાવવાની ના પાડી હતી અને અહીં ક્યારેક આ રીતે રીંછ આવી જતું હોવાની અને તેનાથી દૂર રહીને તેને હેરાન કરવાની ના પાડી હતી.
Published at : 30 Jul 2018 09:52 AM (IST)
View More





















