શોધખોળ કરો
રાફેલ વિવાદ વચ્ચે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સાથે કરી મુલાકાત
1/3

કોંગ્રેસ અધ્યક્ષે આગળ લખ્યું કે આજે તેઓ કોચ્ચિમાં કેરળની બૂથ કમિટીના સભ્યોને સંબોધિત કરવાના છે. તેમણે લખ્યું કે તેમની જનસભાને તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર લાઇવ પ્રસારણ થશે.
2/3

પણજી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર સાથે મુલાકાત કરી. ગોવા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે રાહુલ ગાંધી અંગત પ્રવાસ પર છે અને પરિકરના તબિયતના ખબર-અંતર પૂછવા પહોંચ્યા હતા. રાફેલ વિવાદ સાથે જોડાયેલી એક ઓડિયો ટેપ પર ચાલી રહેલા વિવાદની વચ્ચે રાહુલ ગાંધીએ મનોહર પર્રિકર સાથે મુલાકાત કરતા ચર્ચાનો વિષય બન્યો છે.
Published at : 29 Jan 2019 04:06 PM (IST)
View More





















