શોધખોળ કરો

Relationship Tips: પતિ-પત્નીના સંબંધોને કમજોર બનાવે છે આ બાબતો, આટલું રાખો ધ્યાન

રિલેશનશિપ દરમિયાન એવી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેના લીધે તમારો પાર્ટનર તમને છોડીને જઈ શકે છે

Relationship Tips: આજના યુગમાં દરેક વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો અથવા તમે કોઈ સાથે લગ્ન કર્યા છે.  તો તમારે તમારા સંબંધમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર બે લોકો વચ્ચે એક યા બીજી વાતને લઈને ઝઘડો થાય છે અને વાત બ્રેકઅપ સુધી પહોંચી જાય છે. લગ્ન પછી પણ પતિ-પત્ની છૂટાછેડા લે ત્યારે પણ આવી જ સ્થિતિ થાય છે. આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સંબંધોને ખતમ કરવાનું કામ કરે છે.

ખોટું બોલવું

કોઈ પણ પાર્ટનર ક્યારેય એવું ઈચ્છતો નથી કે તેનો પાર્ટનર તેની સાથે જૂઠું બોલે અથવા તેને છેતરે. જો કોઈ વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે જૂઠું બોલે છે તો જ્યારે જૂઠનો પર્દાફાશ થાય છે ત્યારે બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી જાય છે. આ પછી બંને લોકો એકબીજા પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે અને સંબંધ ખતમ થવાના આરે પહોંચી જાય છે.

અન્ય વ્યક્તિની એન્ટ્રી

જ્યારે પણ 2 લોકો એકબીજા સાથે જીવવા અને મરવાની વાત કરે છે.  ત્યારે તેઓ એકબીજા માટે સમર્પિત થઈ જાય છે. પરંતુ જો આ દરમિયાન તમે તમારો સમય કોઈ ત્રીજી વ્યક્તિને આપવાનું શરૂ કરો છો અથવા તો તેને ડેટ કરવાનું શરૂ કરો છો. અને જો તમારા પાર્ટનરને આ વાતની ખબર પડી જાય છે તો સંબંધોમાં કડવાશ આવી જાય છે અને ધીમે ધીમે સંબંધનો અંત આવે છે.

એકબીજાને સમય ન આપવો

સંબંધનો સૌથી મોટો અને મહત્વનો ભાગ એકબીજાને સમય આપવો છે. ઘણીવાર લોકો માટે સંબંધ જલ્દી જ સમાપ્ત થઈ જાય છે કારણ કે તેઓ એકબીજાને સમય આપી શકતા નથી. એટલા માટે જો તમે રિલેશનશિપમાં છો તો તમારી ગર્લફ્રેન્ડ અથવા તમારા બોયફ્રેન્ડને ચોક્કસ સમય આપો.

પરિવારનું અપમાન

કપલે હંમેશા એકબીજાના પરિવારનું સન્માન કરવું જોઈએ. ઘણીવાર લોકો પ્રેમમાં હોય છે અને એકબીજાના પરિવારની મજાક ઉડાવે છે. ઘણા પાર્ટનરને આ વસ્તુ પસંદ નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારનું અપમાન સહન કરી શકે નહીં. એટલા માટે જો આવું થાય તો તમારો સંબંધ બ્રેકઅપની અણી પર જઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?
ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?
પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ
પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી

વિડિઓઝ

Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી
Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Embed widget