શોધખોળ કરો

હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે રામબાણ છે આ 4 આસન, નિયમિત રૂટીનમાં કરો સામેલ

પ્રદૂષણ યુક્ત વાતાવરણ અને ભેળસેળયુક્ત ખોરાકના કારણે ત્વચા પર ખૂબ જ વિપરિત અસર પડે છે અને તેના કારણે કરચલી જલ્દી પડી જાય છે અને ચહેરો નિશ્તેજ થઇ જાય છે. આ સ્થિતિમાં ઉંમરથી વધુ ઉંમર દેખાય છે.યોગાસન દ્વારા પણ ગ્લોઇંગ અને હેલ્ધી સ્કિન મેળવી શકાય છે.

પ્રદૂષણ યુક્ત વાતાવરણ અને  ભેળસેળયુક્ત ખોરાકના કારણે ત્વચા પર ખૂબ જ વિપરિત અસર પડે છે અને તેના કારણે કરચલી જલ્દી પડી જાય છે અને ચહેરો નિશ્તેજ થઇ જાય છે. આ સ્થિતિમાં  ઉંમરથી વધુ ઉંમર દેખાય છે.

યોગાસન દ્વારા પણ ગ્લોઇંગ અને હેલ્ધી સ્કિન મેળવી શકાય છે. આ હલાસન, સર્વાંગસાન, શવાસન  દ્રારા જ ત્વચાની સુંદરતા જાળવી શકાય છે.

હલાસન

આ આસન કરવા માટે, પીઠ પર સૂઈ જાઓ અને તમારી હથેળીઓને ફ્લોર પર બાજુમાં રાખો. હવે તમારા બંને પગને 90 ડિગ્રી સુધી ઉંચા કરો. આ પ્રક્રિયા કરતી વખતે પેટના સ્નાયુઓનો ઉપયોગ કરો. આ દરમિયાન બંને હથેળીઓને જમીન પર રાખો. તમારા માથાના પાછળના ભાગને પગ પર લો. થોડો સમય આ સ્થિતિમાં રહો.

સર્વાંગસાન

આ આસન પણ હલાસન જેવું છે. સર્વાંગાસન કરવા માટે, તમારી પીઠ પર સૂઈ જાઓ. તમારા બંને હાથને જમીન પર બાજુમાં રાખો. હવે ધીમે-ધીમે બંને પગને ઉંચા કરીને આકાશ તરફ લઈ જાઓ. આ પ્રક્રિયા કરતી વખતે, ધીમે ધીમે તમારા પેલ્વિસને પણ ઉપર તરફ ખસેડો. હથેળીઓને જમીન પર મજબૂત રીતે રાખો. હવે થોડીવાર આ સ્થિતિમાં રહો અને તમારી આંખોને તમારા પગની તરફ કેન્દ્રિત કરો.

શવાસન

શવાસન કરવા માટે, પીઠ પર સૂઈ જાઓ. બંને પગ વચ્ચે એક ફૂટનું અંતર રાખો. કમર અને હાથ વચ્ચે લગભગ 6 ઇંચનું અંતર રાખો. હથેળીઓ ખુલ્લી રાખો. હવે શરીરને પગના અંગૂઠા તરફ ઢીલું છોડી દો. એ જ રીતે આખા શરીરને ઢીલું છોડી દો. આરામથી શ્વાસ લો. આ પ્રક્રિયા 3 થી 10 મિનિટ સુધી કરો. પછી એ જ સ્થિતિમાં પાછા આવો.

શીર્ષાસન

આ યોગ આસન કરવા માટે માથું મેટ પર રાખો અને તમારી હથેળીઓ પણ મેટ પર રાખો. પછી હાથને 90 ડિગ્રી વાળો અને કોણીને સીધા કાંડા પર રાખો. હવે ઘૂંટણ ઉંચા કરતી વખતે બંને પગને તમારી હથેળીઓ તરફ લંબાવો. પહેલા જમણા પગને ઉપર ઉઠાવો અને પછી સંતુલિત થયા પછી ડાબા પગને પણ ઉંચો કરો. આ સ્થિતિને 20-30 સેકન્ડ માટે પકડી રાખો અને અંગૂઠા છત તરફ નિર્દેશ કરે છે

ટોપ સ્ટોરી

Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર

Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક

રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?

EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ

Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ

ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

Embed widget