શોધખોળ કરો

Health Tips: કાકડીના સેવનથી ઘટાડી શકો છો સરળતાથી વજન, જાણો અન્ય ફાયદા

ગરમીની સિઝનમાં કાકડીનું સેવન ફાયદાકારક માનવામા આવે છે. કાકડી હોય કે કાકડીની સ્મૂધી હોય. દરેક રીતે કાકડી ફાયદાકારક છે. તો કાકડી શરીર માટે કઇ રીતે ઉપકારક છે જાણીએ...

Health Tips: કાકડી શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે વજન પણ ઘટાડે છે. તે બોડીને રિલેક્સ કરે છે. કાકડીની વજન ઘટાડા માટે ખૂબ જ અકસરી ઔષધ છે. તો જાણીએ કી રીતે કાકડીના સેવનથી વજન ઘટાડી શકાય છે. તરબૂચ અને કાકડીની રેસિપી અડધી કાકડી અને થોડા તરબૂચના પીસ લો. આ બંનેને સારી રીતે મિક્સ કરી દો. તેમાં નમક, મરી પાવડર અને લીંબુના ટીપાં ઉમેરો. લંચ કે ડિનર બાદ આ પીણીનું સેવન કરો. આ બંને વસ્તુ શરીરને હાઇડ્રેટ  રાખે છે કારણ કે તેમાં પાણીની માત્રા વધુ હોય છે. તે શરીરને પણ ઘટાડે છે. સંતરા અને કાકડીનું જ્યુસ
કાકડી અને સંતરાનું કોમ્બિનેશન પણ બેસ્ટ છે, એક સંતરૂ અને થોડી કાકડીની સ્લાઇસનું જ્યુસ બનાવી લો. આ પીણું પણ શરીરનું વજન ઉતારવા માટે કારગર સાબિત થાય છે. તેનાથી ત્વચા પણ કાંતિમય બને છે. અંગુર  અને કાકડીનું કોમ્બિનેશન અંગુર અને કાકડીનું કોમ્બિનેશન દુનિયાના સૌથી હેલ્ધી ડ્રિન્ડમાનું એક છે. ગ્રેપ્સમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ હોય છે. જે શરીરને હેલ્ધી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. અંગુરના જ્ચુસમાં કાકડીની સ્લાઇસ નાખીને સેવન કરવાથી એનર્જી આવે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘૂળેટીમાં રંગોની મોજ માણતા પહેલા અને પછી આ રીતે કરો સ્કિન કેર, નિષ્ણાતે આપી ટિપ્સ
ઘૂળેટીમાં રંગોની મોજ માણતા પહેલા અને પછી આ રીતે કરો સ્કિન કેર, નિષ્ણાતે આપી ટિપ્સ
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?

વિડિઓઝ

Israel Iran War Update: મહાયુદ્ધથી શેર માર્કેટમાં હાહાકાર, પ્રી-ટ્રેડિંગમાં શેર માર્કેટમાં જોરદાર કડાકો
Kunvarji Bavaliya : 'કેટલાક તત્વો સમાજને તોડવાનો કરે છે પ્રયાસ': કુંવરજી બાવળીયાનું સ્ફોટક નિવેદન
Una Police: ઉના તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ
Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
F-15 Fighter Jet Crash: ઈરાનનો દાવો- કુવૈતમાં તોડી પાડ્યું અમેરિકાનું F-15, જુઓ વીડિયો
F-15 Fighter Jet Crash: ઈરાનનો દાવો- કુવૈતમાં તોડી પાડ્યું અમેરિકાનું F-15, જુઓ વીડિયો
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Ahmedabad: અમદાવાદના મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો અકસ્માત, દારૂના નશામાં બે વાહનોને મારી ટક્કર
Ahmedabad: અમદાવાદના મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો અકસ્માત, દારૂના નશામાં બે વાહનોને મારી ટક્કર
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Israel-Iran યુદ્ધથી શેરબજારમાં ભારે ઉથલપાથલ... સેન્સેક્સ 1000 પોઈન્ટ તુટ્યો, 6 લાખ કરોડ સ્વાહા!
Israel-Iran યુદ્ધથી શેરબજારમાં ભારે ઉથલપાથલ... સેન્સેક્સ 1000 પોઈન્ટ તુટ્યો, 6 લાખ કરોડ સ્વાહા!
Samsung Galaxy S26ને ટક્કર આપે છે આ પાંચ શાનદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધી?
Samsung Galaxy S26ને ટક્કર આપે છે આ પાંચ શાનદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધી?
ક્રિકેટ બોર્ડ કાસ્ટિંગમાં કરિયર, કેવી રીતે બનશો ક્રિકેટ કેમેરામેન?
ક્રિકેટ બોર્ડ કાસ્ટિંગમાં કરિયર, કેવી રીતે બનશો ક્રિકેટ કેમેરામેન?
Embed widget