શોધખોળ કરો

Difference Between Normal Cold And Omicron: સામાન્ય શરદી, ઉધરસ અને ઓમિક્રોનના લક્ષણોમાં શું છે તફાવત? અહીં જાણો ઓમિક્રોન શરૂઆતી લક્ષણો

Omicron Symptoms: જો તમે પણ મૂંઝવણમાં હોવ કે, માન્ય શરદી અને ઓમિક્રોન વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો, તો અહીં બંનેમાં શું તફાવત છે. સમજીએ..

Omicron Symptoms: જો તમે પણ મૂંઝવણમાં હોવ કે, માન્ય શરદી અને ઓમિક્રોન વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો, તો અહીં બંનેમાં શું તફાવત છે. સમજીએ..જે સમસ્યા કોવિડ-19ની શરૂઆતમાં થઈ હતી, તે જ સમસ્યા હવે ઓમિક્રોનના સમયમાં પણ જોવા મળી રહી છે. જ્યારે કોરોના શરૂ થયો, ત્યારે સામાન્ય શરદી અને કોવિડ-19 વચ્ચે તફાવત કરવો શક્ય નહોતું. પરંતુ જ્યારે તેના કેસ વધવા લાગ્યા બાદ તેના પ્રારંભિક લક્ષણોને ઓળખી શકાયા.

હવે આવી જ સ્થિતિ ઓમિક્રોન સાથે પણ થઈ રહી છે. ઓમિક્રોન પોઝિટિવ છો કે સામાન્ય  શરદીની ઝપેટમાં આવી ગયા છો. તે આ લક્ષણોથી સમજી શકાય તેમ છે.

જો કે, અમે શરૂઆતમાં એક વાત સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે,  જો સહેજ પણ શંકા હોય તો  કોરોના ટેસ્ટ કરાવવામાં બેદરકાર ન રહેવું જોઈએ. કારણ કે ચેપની શરૂઆતમાં લીધેલી ઉદાસીનતા તમારા સમગ્ર પરિવારને સંક્રમિત કરી  શકે છે. તો ચાલો જાણીએ કે ઓમિક્રોન સામાન્ય શરદી અને ફ્લૂથી કેવી રીતે અલગ છે.

આ છે ઓમિક્રોનના લક્ષણો

ઓમિક્રોનના જે પણ મામલા અત્યાર સુધીની સ્ટડી સામે આવી છે  તેમના અભ્યાસના આધારે, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો તમે ઓમિક્રોન પોઝિટિવ છો, તો શરૂઆતમાં આ લક્ષણો જોવા મળશે.

  • થાક
  • સાંધાનો દુખાવો
  • શરદી
  • સતત માથાનો દુખાવો
  • ગળાના દુખાવાની સમસ્યા
  • સામાન્ય શરદીના લક્ષણોસામાન્ય શરદીમાં, માથાનો દુખાવો અને વહેતું નાક રહે છે.
  • છીંક આવે છે અને માથામાં ભારેપણું ચાલુ રહે છે
  • ગરમ પીણું પીધા બાદ  આરામ  મળે છે. માથા સિવાય શરીરના અન્ય ભાગોમાં દુખાવો થતો નથી.
  • સામાન્ય શરદીમાં, ગળામાં દુખાવો થતો નથી, પરંતુ નાકની અંદર શુષ્કતા અથવા ઇરિટેશન થાય છે,
  • સામાન્ય  કોલ્ડમાં  આપને થકાન નથી  લાગતી પંરતુ ઇરિટેશન મહેસૂસ થાય છે.
  • ઓમિક્રોન COVID-19ના અન્ય વેરિયન્ટ થી કેટલો અલગ છે?

અહીં દર્શાવેલા લક્ષણોને જાણીને તમારા મનમાં પ્રશ્ન તો આવતો જ હશે કે આ બધા પણ કોવિડ-19ના લક્ષણો છે. તો, ઓમિક્રોન તેનાથી કેવી રીતે અલગ છે? તો જાણો આ સવાલનો જવાબ અહીં.ઓમિક્રોન વાયરસ ગળામાં ફેલાઇ છે. જ્યારે કોવિડ-19નો વાયરસ  અન્ય  સીધો ગળા કે નાક દ્વારા ફેફસાં પર હુમલો કરે છે.ઓમિક્રોનનો વાયરસ ફેફસાં સલામત રહે છે. તેમાં  શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી નથી.જોકે, કોવિડ-19એ  અન્ય વાયરસ ફેફસાંને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હતું અને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી હતી.જ્યારે ઓમિક્રોન સંક્રમિતમાં  ઓક્સિજનનું સ્તર ઘટતું નથી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget