શોધખોળ કરો

Tips To Improve Digestion:: શું જમ્યા બાદ આપનું પેટ ફુલી જાય છે? કરો આ ઉપચાર

જમ્યા પછી પેટનું ફૂલવું અથવા કંઈપણ ખાધા પછી પેટમાં ભારેપણું એ નબળા પાચનતંત્રની નિશાની છે. અહીં જાણો, પેટ ફૂલવાથી બચવા શું કરવું.

Tips To Improve Digestion: જમ્યા પછી પેટનું ફૂલવું અથવા કંઈપણ ખાધા પછી પેટમાં ભારેપણું એ નબળા પાચનતંત્રની નિશાની છે. અહીં જાણો, પેટ ફૂલવાથી બચવા શું કરવું.

કંઈપણ ખાધા પછી પેટનું ફૂલવું એ સંકેત છે કે, આપનું પાચનતંત્ર નબળું છે અને તમારે તેના માટે કામ કરવાની જરૂર છે. પાચન તંત્રને મજબૂત કરવાની રીતો સાથે, અહીં તમને એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ખોરાક ખાધા પછી શું ખાવું જોઈએ જેથી પેટ ફૂલવાની સમસ્યાનો સામનો ન કરવો પડે. કારણ કે જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે.

ખોરાક ખાધા પછી પેટ કેમ ફૂલે છે?

  •  ભોજન સાથે પુષ્કળ પાણી પીવાથી પેટ ફૂલી શકે છે.
  • રાત્રે ગેસમાં  વધારો કરતી વસ્તુઓ ખાવાથી બીજા દિવસ સુધી પેટ ફૂલવું અને ભારેપણું આવી શકે છે.
  • જ્યારે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી ત્યારે આ ખોરાક પાચન તંત્ર માટે બોજ સમાન બની જાય છે. કારણ કે પાચનતંત્રમાં ઘીમી ગતિએ  ખોરાકનું પાચન થાય છે
  • અપચ ખોરાહ વધુ માત્રામાં હોય તો પાચન તંત્ર પર દબાણ વધુ વધે છે.
  • ધીમી પાચનને કારણે, ખોરાકના પાચન દરમિયાન બનેલો ગેસ  પેટમાં ભરાયેલો રહે છે અને તે પસાર થવામાં સમય લે છે, આ પણ પેટમાં ભારેપણુંનું એક કારણ છે.

પેટનું ફૂલવું ટાળવા શું ખાવું?

  • હવે સવાલ એ થાય છે કે, શું કરવું જોઈએ જેથી પેટ ફૂલવાની સમસ્યાથી તરત જ છુટકારો મળી શકે. તો નીચે મુજબની વસ્તુઓ જમ્યા બાદ ખાવી જોઇએ. જેથી પાચન સારી રીતે અને ઝડપથી થાય.
  •  એક ચમચી વરિયાળી સાથે ને અડધી ચમચી ખાંડ મિક્સ કરીને ખાઓ.
  • હરડેની ગોળીઓ ખાઓ. તે પાચનની પ્રક્રિયાને સરળ બનાવે છે.
  • અડધી ચમચી અજમો  હુંફાળા પાણી સાથે ખાઓ.
  • 5 થી 6 ફુદીનાના પાનને મરી સાથે ચાવીને ખાઓ.આ સાથે નવશેકું પાણી પીવો.
  • જમ્યા પછી લીલી ઈલાયચીને મુખવાસ તરીકે લો, આપ 4થી 5 ઇલાયચીને ચાવો, આ પ્રયોગથી પણ પાચન સારી રીતે થાય છે. પાચનતંત્રને સ્વસ્થ કેવી રીતે બનાવવું?
  •  પાચન તંત્રના નબળા પડવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ આજે આપણે તે ઉપાયો વિશે વાત કરવી છે, જેના દ્વારા પાચનતંત્રને મજબૂત અને ઝડપી બનાવી શકાય છે.
  •  સૂવાનો સમય અને જાગવાનો સમય સેટ કરો. તે પાચન પર ખૂબ જ ઊંડી અસર કરે છે કારણ કે આમ કરવાથી શરીરની જૈવિક ઘડિયાળ સેટ કરી શકાય છે. એટલે કે શરીર જાણે છે ત્યારે શું કરવું.

દરરોજ 8 કલાકની ઊંઘ લો

  • રાત્રિભોજન હંમેશા હળવું રાખો અને તેમાં ખીચડી ખાઓ અથવા દર બીજા કે ત્રીજા દિવસે ખીચડી ખાઓ.
  • ખોરાક સાથે પાણી ન પીવો, જો જરૂરી હોય તો થોડું હૂંફાળું પાણી પીવો.
  • જમ્યાના ઓછામાં ઓછા બે કલાક પછી દૂધનું સેવન કરો.
  • દરરોજ વ્યાયામ કરો, વોક કરો અથવા યોગ કરો.
  • માનસિક તણાવ લેવાથી પેટ ખરાબ થાય છે અને પાચનશક્તિ નબળી પડે છે. તેથી, તણાવથી બચવા માટે, ધ્યાન યોગનું શરણું લો

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

ટોપ સ્ટોરી

Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget