શોધખોળ કરો

Fruit Side effect! આ ફળ ખાવાના માત્ર ફાયદા જ નથી નુકસાન પણ છે. તેની છાલ છે સૌથી વધુ ખતરનાક

ફિટ રહેવા માટે ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ફળો ઊર્જાવાન બનાવે છે અને શરીરને રોગોથી બચાવે છે. કેટલીકવાર કેટલાક ફળ સ્વાસ્થ્યને નુકસાન પણ કરે છે.

Fruit Side effect!ફિટ રહેવા માટે  ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ફળો  ઊર્જાવાન બનાવે છે અને શરીરને રોગોથી બચાવે છે. કેટલીકવાર કેટલાક ફળ સ્વાસ્થ્યને નુકસાન પણ કરે છે.

દાડમ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ખૂબ જ પૌષ્ટિક ફળ છે. દાડમનો સ્વાદ જેટલો અદ્ભુત છે તેટલું જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઘણી બીમારીઓમાં ડોકટરો દાડમ ખાવાની સલાહ આપે છે.દાડમમાં વિટામીન સી અને વિટામીન બી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. દાડમમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ અને ઝિંક પણ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ દાડમ ક્યારેક સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થાય છે આવો જાણીએ દાડમના ફાયદા અને ગેરફાયદા.

દાડમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

  1. દાડમનો રસ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અમૃતનું કામ કરે છે.
  2. ડાયાબિટીસની સારવારમાં દાડમનો રસ પીવાથી ઇન્સ્યુલિન ઘટાડવામાં મદદ મળે છે અને બ્લડ સુગર ઓછું થાય છે.
  3. દાડમમાં જોવા મળતા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ અન્ય ફળોના રસ કરતાં વધુ હોય છે. તેના સેવનથી કોષો મજબૂત બને છે.
  4. કેન્સરના દર્દીઓ માટે પણ દાડમનો રસ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.દાડમનો રસ પ્રોસ્ટેટ કેન્સરના કોષોને રોકવામાં ખૂબ જ મદદરૂપ છે.
  5. દાડમના દાણા અલ્ઝાઈમરને આગળ વધતા અટકાવવા અને યાદશક્તિ જાળવી રાખવા માટેનો રામબાણ ઉપાય છે.
  6. દાડમનો રસ આંતરડાની બળતરા ઘટાડે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. જો કે, દાડમનો રસ ઝાડાનાં દર્દીઓને ન આપવો જોઈએ.
  7. સાંધાના દુખાવા અથવા કોઈપણ પ્રકારના સંધિવામાં દાડમનો રસ ફાયદાકારક છે.
  8. હૃદય રોગ માટે પણ દાડમનો રસ વરદાનથી ઓછો નથી.

દાડમ ખાવાથી નુકસાન

  1. જો કોઈને ઝાડાની ફરિયાદ હોય તો દાડમનો રસ ન પીવો.
  2. દાડમનો રસ ત્વચા પર લગાવવાથી ઘણા લોકોને ખંજવાળ, સોજો કે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
  3. લો બ્લડપ્રેશરની સ્થિતિમાં દાડમના જ્યુસનું ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ.
  4. દાડમની છાલ, મૂળ કે દાંડીનો વધુ પડતો ઉપયોગ સૌથી ખતરનાક

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget