શોધખોળ કરો

Winter Super food: શિયાળમાં વરદાન સમાન છે આ ફૂડ, સેવનથી સ્કિન ગ્લોઇંગ સાથે મળશે આ અદભૂત 6 ફાયદા

Carrot benefit: એવું કોઇ પણ પોષકતત્વ નથી, જે ગાજરમાં જોવા મળતું નથી. તેથી ગાજરને સુપરફૂડ માનવામાં આવે છે. ગાજર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે.

Carrot benefit: એવું કોઇ પણ પોષકતત્વ નથી, જે ગાજરમાં જોવા મળતું નથી. તેથી ગાજરને સુપરફૂડ માનવામાં આવે છે. ગાજર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. જે ફ્રી રેડિકલ્સથી બચાવે છે.ગાજર આંખો માટે ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત બીમારી માટે ફાયદાકારક છે. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

ગાજરને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે. ગાજર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પોષકતત્વથી પણ ભરપૂર છે. અડધા કપ ગાજરમાં 25 કેલેરી, 6 ગ્રામ કાર્બોહાઇડ્રેઇટ, 2 ગ્રામ ફાઇબર, 3 ગ્રામ શુગર અને 0.5 ગ્રામ પ્રોટીન હોય છે.  ગાજરમાં વિટામિન A,K,C, પોટેશિયમ,ફાઇબર,કેલ્શિયમ,આયરન જેવા દરેક જરૂરી વિટામિન મિનરલ હોય છે. ગાજરમાં મજબૂત એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. જે ખૂબ જ લાભદાયક હોય છે. જાણી ગાજર શરીર માટે કેટલું ફાયદાકારક છે.

 આંખો માટે ઉપકારક
ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં જઇને વિટામિન Aમાં બદલી જાય છે. આ વિટામીન આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. વિટામિન A આકરા તાપથી થતાં નુકસાનથી આંખોને બચાવે છે. મોતિયાબિંદની સમસ્યાથી પણ ગાજર બચાવે છે. કેન્સરનું જોખમ ઘટાડે છે.

હાર્ટ સંબંધિત રોગોનો જોખમ ઘટાડશે
 ગાજરમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ શરીરમાં હાનિકારક ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. ગાજરમાં એન્ટીઓક્સિડન્ટ,કેરોટીનોઇડ અને એંથોસાયસિનન હોય છે. કેન્સરથી લડવા માટે એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ જરૂરી છે. હાર્ટ સંબંધિત સમસ્યાને દૂર કરે છે.ગાજર હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં મોજૂદ પોટેશિયમ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરે છે. તેમાં મોજૂદ ફાઇબર વજનને પણ કન્ટ્રોલ કરે છે. લાલ ગાજરમાં લાઇકોપીન હોય છે. જે હાર્ટ અટેકની સમસ્યાથી બચાવે છે.

ઇમ્યૂનિટી બૂસ્ટર ગાજર
ઇમ્યૂનિટી બૂસ્ટરઇમ્યુનિટી સિસ્ટમને ગાજર બૂસ્ટ કરે છે. તેમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી, શરીરમાં થતાં  સંક્રમણને રોકનામા મદદ કરે છે. આયરનથી ભરપૂર હોવાથી હિમોગ્લોબિનની કમીને દૂર કરે છે.

 કબજિયાતની સમસ્યાને દૂર કરે છે
કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં ગાજર કારગર છે. જો પેટ સાફ ન થતું હોય તો આપને કાચું ગાજર ખાવું જોઇએ. ગાજરમાં મોજૂદ કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે.

ડાયાબિટિસમાં ઉપકારક
ડાયાબિટિસમાં ગાજર ફાયદાકારક છે. તે ડાયાબિટિસને પણ કન્ટ્રોલ કરે છે. ડાયાબિટિશના દર્દીને સ્ટાર્ચવાળા શાક લેવાની સલાહ અપાય છે. ગાજરમાં મોજૂદ ફાઇબર બ્લડ શુગરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. બીટા કેરોટીન ડાયાબિટિસની શક્યતાને ઓછી કરે છે 

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
Embed widget