શોધખોળ કરો

weight loss : ડાયટિંગ વિના વજન ઉતારવા માંગો છો તો કરો કામ નિયમિત, ઝડપથી થશો સ્લિમ

શું તમે પણ વજન ઘટાડવા માંગો છો પરંતુ તમારી પાસે જિમ જવાનો સમય નથી? તો તમે આ 2 કસરત ઘરે જ કરી શકો છો. થોડા દિવસોમાં તમને ફેરક જોવા મળશે.

weight loss : શું તમે પણ વજન ઘટાડવા માંગો છો પરંતુ તમારી પાસે જિમ જવાનો સમય નથી? તો તમે આ 2 કસરત ઘરે જ કરી શકો છો. થોડા દિવસોમાં તમને ફેરક જોવા મળશે.

 આજકાલ વજન ઘટાડવું એ  મોટાભાગના લોકોનું ધ્યેય બની ગયું છે.  આવી સ્થિતિમાં, વજન ઘટાડવા માટે, કાં તો તમારે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવો પડે છે તો ક્રૈશ ડાયટિંગનો સહારો લેવો પડે છે  પરંતુ સૌથી મોટી મૂંઝવણ એ લોકો પાસે આ બધા માટે સમય નથી.  આ સ્થિતિમાં અમે આપને એવી બે એક્સરસાઇઝ બતાવી રહ્યાં છે. જેને રૂટીનમાં સામેલ કરીને આપ વેઇટ લોસ કરી શકો છો.

પુશ અપ કરવાના ફાયદા

  • પુશ અપ કરવાથી શરીરના ઉપરના ભાગને તાકત મળે છે.
  • તેનાથી મસલ્સ ટોન  થાય છે અને આપનું શરીર મજબૂત બને છે.
  • પુશઅપ કરવાથી શરીર મજબૂત બને છે.
  • પુશ અપ કરવાથી ઊંઘમાં સુઘાર આવે છે.
  • સ્કાવટ કરવાના ફાયદા
  • સ્કાવટ કરવાથી લોઅર બોડી મજબૂત બને છે.
  • મગજની શક્તિ વધે છે અને તણાવ ઓછો થાય છે.
  • સ્કાવટ કરવાથી કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે.

 ક્યા સમયે સ્કાવટ અને  પુશઅપ્સ એક્સરસાઇઝ કરશો?

આમ તો આપની અનુકૂળતાએ આ એકસરસાઇઝ  કરી શકો છો.  કસરત ગમે તે હોય તે સવારે જ કરવી વધુ કારગર સાબિત થાય છે. તેની શરીર પર વધુ અસર થાય છે.  પરંતુ પુશ અપ અને સ્ક્વોટ્સ સવારે જ કરવા જોઈએ. સવારે આમ કરવાથી શરીર પર તેની અસર પણ જોવા મળે છે, આળસ પણ દૂર થાય છે અને સાથે જ તમે દિવસભર ઉર્જાવાન અનુભવો છો. તેનાથી તણાવની સમસ્યા દૂર થાય છે.

 શરૂઆત કેટલા પુશઅપ અને સ્કાવટસથી કરવી જોઇએ?

શરૂઆતમાં, ઓછામાં ઓછા 40 પુશ અપ કરવા જોઈએ અને લગભગ 20 - 20 ના 3 સેટ એટલે કે 60 સ્ક્વોટ્સ કરવા જોઈએ. આપ આપની કેપિસિટી મુજબ તેને વધારી શકો છો.તેની શરીર પર અસર થશે અને વેઇટ લોસ થશે,. આ  શરીર માટે ફાયદાકારક સાબિત થશે..

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

Embed widget