શોધખોળ કરો

Health Tips: દાંત પીળા પડી ગયા છે? આકર્ષક, ચમકદાર, વ્હાઇટ Teeth માટે અપનાવો આ સરળ અને અસરકારક ઉપાય

Health Tips: દાંત પીડા પડી જવાના અનેક કારણો હોય છે. આલ્કોહોલનું સેવન, સ્મોકિંગ, કોઇ મેડિસીનન સાઇડ ઇફેક્ટ, આ બધા જ કારણોના કારણે દાંત પીળા પડી જાય છે. તો દાંતને આકર્ષક અને સફેદ બનાવવાની ટિપ્સ સમજી લઇએ..

સફેદ અને આકર્ષક દાંત સૌદર્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કે પીળાશ પડતાં દાંત સૌંદર્યમાં બાધક બને છે, તેના કારણે શરમ પણ અનુભવવી પડે છે. જો કે દાંતની સફેદી માટે અનેક ટિપ્સ છે. જેના દાંત સફેદ થઇ જાય છે. જો કે લોકોને આવા ઘરેલુ નુસખા પર વિશ્વાસ નથી હોતો. આવી ટિપ્સના કારણે દાંતને નુકસાન થશે તો એવો ડર લાગે છે. જેથી લોકો આવા નુસખાને અપનાવતા ડરે છે. જો કે એવા અનેક નુસખા છે,. જેને અપનાવીને સફેદ આકર્ષક દાંત બનાવી શકાય છે. તેનાથી દાંતને પણ કોઇ નુકસાન નથી થતું.  તો દાંતને સફેદ આકર્ષક અને ચમકદાર બનાવવા માટેના કેટલાક નુસખા જાણીએ

દાંતને ચમકદાર, સફેદ બનાવવાની ટિપ્સ

કેટલીક એવી ટિપ્સ છે. જેનાથી આપ દાંતને ચમકદાર અને સફેદ બનાવી શકો છો. સફજનના સિરકાથી વિનેગરથી દાંતને સફેદ કરી શકાય છે. પબમેડ સેન્ટ્લમાં પ્રકાશિત રિસર્ચ મુજબ સફરજનના સિરકાથી દાંતને સાફ કરી શકાય છે. જો કે તેનો ઉપયોગ પર વધુ ન કરવો જોઇએ. આવું કરવાથી દાંતના સ્તરને નુકસાન પહોંચે છે.

દાંતને સાફ અને સફેદ રાખવના માટે સવારે અને રાત્રે સૂતા પહેલા પણ બ્રશ કરવાની આદત પાડો.ટીથ વ્હાઇટનિંગ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો.

દાંતના સ્વાસ્થ્ય માટે વિટામી સીને ડાયટમાં સામેલ કરો. ફળો અને શાકભાજીને ડાયટમાં સામેલ કરો. બીટ અને ઝાંબુ, કોફીનું સેવન બંધ કરો તે દાંતના રંગને ડેમેજ કરે છે. ખાવાનો સોડા અને હાઇડ્રોજન પેરાક્સાઇડનું મિશ્રણ પીળા દાંત અને તેના ડાઘને દૂર કરવા માટે કારગર છે.

દાંત ક્યા કારણે પીળા બને છે

  • સ્મોકિગની આદતના કારણે દાંતની સફેદી જતી રહે છે
  • દારૂના સેવનની આદત પણ દાંત માટે નુકસાનકારક સાબિત થાય છે
  • વધુ પડતું કોફીનું સેવન પણ દાંતની સફેદીને છીનવી લે છે
  • ડાયટમાં વધુ પડતો કાર્બોહાઇડ્રેઇટવાળો ખોરાક પણ દાંતને પીળા બનાવે છે
  • વધતી ઉંમર પણ દાંતના બદલતા રંગ માટે જવાબદાર હોય છે
  • શરીરની અન્ય તકલીફ માટે લેવાતી દવાનું રિએકશન પણ આ માટે જવાબદાર છે

ટોપ સ્ટોરી

ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget