શોધખોળ કરો

Health Tips: શિયાળામાં સફેદ ડુંગળી, તેના ખાવાના છે આ ગજબ ફાયદા, આ જીવલેણ રોગનું ટાળે છે જોખમ

Health Tips: સફેદ ડુંગળી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સફેદ ડુંગળી રાંધેલી કે કાચી બંને રીતે ખાઈ શકાય છે. સફેદ ડુંગળી ખાવાના અનેક ફાયદા છે.

Health Tips: સફેદ ડુંગળી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સફેદ ડુંગળી રાંધેલી કે કાચી બંને રીતે ખાઈ શકાય છે. સફેદ ડુંગળી ખાવાના અનેક ફાયદા છે. 

ભારતીય ફૂડમાં કેટલીક એવી વસ્તુઓ છે. જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાંથી એક ડુંગળી છે. તેમાં પણ  સફેદ ડુંગળીમાં વિટામિન સી, ફ્લેવોનોઈડ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ જેવા ગુણો હોય છે. ડુંગળી આપના  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજી તરફ, જો તમે દરરોજ તેનું સેવન કરો છો, તો તે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. સાથે જ તમને જણાવી દઈએ કે ડુંગળીમાં બ્લડ સુગરને સંતુલિત કરવાની ક્ષમતા હોય છે. સફેદ અને લાલ ડુંગળી બંને સ્વાદમાં સંપૂર્ણપણે અલગ હોય છે. ડુંગળી રાંધેલી કે કાચી બંને રીતે ખાઈ શકાય છે. સફેદ ડુંગળી ખાવાના અનેક ફાયદા છે. 

 કેન્સર સામે લડવામાં કારગર

સફેદ ડુંગળીમાં કમ્પાઉન્ડ અને ફ્લેવોનોઈડ એન્ટીઑકિસડન્ટ ગુણો ધરાવે છે જે તેમના કેન્સર સામે લડવાના ગુણો માટે ફાયદાકારક છે. આ સિવાય સફેદ ડુંગળીમાં ફિસેટિન અને ક્વેર્સેટિન જેવા ગુણ પણ હોય છે જે ટ્યૂમરને વધતા અટકાવે છે.

પાચન સુધારક છે ડુંગળી

પાચન-સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટે આહારમાં સફેદ ડુંગળીનો સમાવેશ કરો કારણ કે તેમાં ફાઈબર અને પ્રીબાયોટીક્સના ગુણધર્મો છે. જે પેટ માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. બીજી તરફ, ડુંગળીમાં પ્રીબાયોટિક્સ ઇન્યુલિન જેવા તત્વો હોય છે જે આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારવામાં મદદ કરે છે.

ઇમ્યનિટિ બૂસ્ટર

સફેદ ડુંગળીમાં સેલેનિયમ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારનાર શાકભાજીમાં ડુંગળી સૌથી વધુ અસરકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી એલર્જી જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. તેથી સફેદ ડુંગળીનું રોજ સેવન કરવું જોઈએ.

મીઠા લીમડાના સેવનથી થાય છે ગજબ ફાયદા

  • મીઠા લીમડાના સેવનથી થાય છે ગજબ ફાયદા
  • લીમડામાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ છે
  • જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે,
  • બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં કારગર છે.
  • મીઠા લીમડામાં લેક્સેટિવ ગુણો હોય છે.
  • મીઠા લીમડો અપચાની સમસ્યાને દૂર કરશે
  • મીઠો લીમડો વજન ઘટાડવામાં ફાયદાકારક
  • કોલેસ્ટ્રોલને મીઠો લીમડો નિયંત્રિત કરે છે
  • હાર્ટ સંબંધિત બીમારીથી રક્ષણ કરે છે. 
  • એન્ટી ઇંફ્લામેટરી ગુણોથી ભરપૂર છે 
  • જેથી તે શરીરનો સોજો દૂર કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
Embed widget