શોધખોળ કરો

Benefits Of Mint Water: ગરમીમાં ફુદીનાનું પાણી પીવાથી પેટ સંબંધિત રોગોથી મળે છે મુક્તિ, જાણો અન્ય ફાયદા

Benefits Of Mint Water: કાળ ઝાળ ગરમીમાં પેટ સંબંધિત રોગ વધુ થાય છે. આ સ્થિતિમાં ફૂદીના વોટર રામબાણ ઇલાજ છે. ડિહાઇડ્રેશન સહિતની કેટલીક આ સમસ્યાને ફુદીના પાણી દૂર કરે છે.

Benefits Of Mint Water: કાળ ઝાળ ગરમીમાં પેટ સંબંધિત રોગ વધુ થાય છે. આ સ્થિતિમાં ફૂદીના વોટર રામબાણ ઇલાજ છે. ડિહાઇડ્રેશન સહિતની કેટલીક  આ સમસ્યાને ફુદીના પાણી દૂર કરે છે.

ફુદીનાને કેવી રીતે બનાવશો ઇનફ્યુજ્ડ વોટર

ફુદીનાનું પાણી બનાવવા માટે, તમારી પાણીની બોટલમાં કેટલાક ફુદીનાના પાન નાખો. આ પાણી પાણીને 5-6 કલાક સુધી પીતા રહો. જો તમે ઈચ્છો તો તેમાં લીંબુના ટુકડા અને ફુદીનો બંને નાખી શકો છો. તેનાથી તમને ઉનાળામાં ઠંડકનો અનુભવ થશે અને ત્વચા  પિમ્પલ્સ ફ્રી  ગ્લોઇંગ બનશે લ ફ્રી બની જશે.

બોડી રહેશે હાઇડ્રેઇટ

ગરમીમાં શરીરમાં પાણીની કમી થઇ શકે છે. આ સ્થિતિમાં ફુદીના વોટર પીવાથી શરીર હાઇડ્રેઇટ રહે છે. સતત તેને પીવાથી બોડી ડિટોક્સ પણ થાય છે. શરીરમાં પાણીની કમી પણ દૂર થાય છે.

પેટ માટે ફાયદાકારક

પેટની એસિડિટી અને બળતરાને દૂર કરે છે. ફુદીનાનું પાણી પાચનતંત્રને સુધારે છે.  ફુદીનામાં મેન્થોલ હોય છે, જે પેટને ઠંડુ રાખે છે અને લૂથી બચાવે છે.

પિમ્પલ્સની સમસ્યા દૂર થશે

ભીષણની ગરમીના કારણે ઓઇલી સ્કિનમાં પસીના ધૂળ અને ઓઇલના કારણે સ્કિન પર ગંદગી જામે છે અને ખીલ થાય છે. ફુદીનામાં એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે. જે જેનાથી સ્કિન પર પિમ્પલ્સ નથી થતાં

ત્વચા ફ્રેશ રહેશે

ગરમીની સિઝનમા ત્વચા બેજાન થઇ જાય છે. ત્વચાની ચમક ગાયબ થઇ જાય છે. આ સ્થિતિમાં જો આપ નિયમિત રીતે ફુદીના પાણી પીવો છો તો આપની સ્કિન ખૂબ જ ફ્રેશ રહે છે અને ફુદીનામાં રહેલ એન્ટી ઇન્ફલામેટરી ગુણ ગરમીમાં ત્વચાને સ્વસ્થ રાખે છે.

આળસને દૂર કરે છે

દિવસભર ફુદીના પાણી પીવાથી આળસ દૂર થાય છે. ગરમીમાં લાબા સમય સુધી આળસ અનુભવાય છે અને ઊંઘ આવે છે. જો કે ફુદીના પાણીનું દિવસભર સેવન કરવાથી શરીર ઠંડુ રહે છે. બોડી એર્જેટિક થઇ જાય છે અને માઇન્ડ એક્ટિવ થઇ જાય છે. આળસ દૂર ભાગી જાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget