શોધખોળ કરો

Tea in Thyroid:થાઇરોઇડમાં ચા પી શકાય છે? જાણો આ મુદ્દે નિષ્ણાત શું આપે છે સલાહ

શું હું દવા લીધા પછી ચા પી શકું? જો તમારા મનમાં આ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને તેના વિશે નિષ્ણાતની શું સલાહ છે જાણીએ

Thyroid Control Tips : શું હું દવા લીધા પછી  ચા પી શકું? જો તમારા મનમાં આ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને તેના વિશે  નિષ્ણાતની શું સલાહ છે જાણીએ

  થાઈરોઈડથી પીડિત દર્દીઓએ સવારે ખાલી પેટ દવા લેવી પડે છે. આનાથી શરીરમાં થાઈરોઈડ હોર્મોનને સંતુલિત કરી શકાય છે. ઉપરાંત, તે થાઇરોઇડમાં દેખાતા લક્ષણોને નિયંત્રિત કરી શકે છે. થાઇરોઇડ હોર્મોન્સને નિયંત્રિત કરવા માટે, સવારમાં ઘણી વસ્તુઓ લેવાની મનાઈ છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે થાઈરોઈડમાં ચા પી શકાય? જો તમારા મનમાં આ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને તેના વિશે  નિષ્ણાતની શું સલાહ છે જાણીએ

થાઇરોઇડમાં ચા પી શકાય છે?

નિષ્ણાતોના મતે થાઈરોઈડના દર્દીઓએ સવારે ચાનું સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને દૂધ અને ખાંડવાળી ચા બિલકુલ ન લેવી જોઇએ.. આ આદત થાઇરોઇડના લક્ષણોને ખૂબ વધારી શકે છે. જો કે, જો તમારે સવારે ચા પીવી હોય તો દવા લીધા પછી લગભગ 30 મિનિટ પછી તમે ગ્રીન ટી અથવા અન્ય કોઈપણ હર્બલ ટી પી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે દવા લીધા પછી તરત જ ચા કે કોફીનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી દવાની અસર ઓછી થઈ શકે છે.

થાઇરોઇડમાં ચા કરતા વધુ હેલ્ધી વિકલ્પ ક્યાં

જો તમારે થાઈરોઈડમાં ચા પીવી હોય તો હળદરની ચા, તુલસીની ચા અથવા તજની ચા પી શકો છો. તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. આ સાથે શરીરની હોર્મોનલ સમસ્યાઓને પણ નિયંત્રિત કરી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો

Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત

174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર

Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે

MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ

Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ

Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા

Embed widget